કલોલમાં ઠાકોર સમાજ દ્વારા  ઠાકોર ભુવનનું ખાતમુહૂર્ત કરાયું 
કલોલ સમાચાર

કલોલમાં ઠાકોર સમાજ દ્વારા  ઠાકોર ભુવનનું ખાતમુહૂર્ત કરાયું 

ઠાકોર ભુવનનું ખાતમુહૂર્ત કરાયું કલોલમાં ઠાકોર સમાજ દ્વારા ઠાકોર ભુવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કલોલમાં  બીટી મોલ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કલોલ તાલુકા ઠાકોર (ક્ષત્રિય) સમાજ સુધારક મંડળ સંચાલીત "ઠાકોર…

કલોલમાં હિંમતવાન પત્નીએ પોલીસ બોલાવી દારૂડિયા પતિને પકડાવી દીધો 
કલોલ સમાચાર

કલોલમાં હિંમતવાન પત્નીએ પોલીસ બોલાવી દારૂડિયા પતિને પકડાવી દીધો 

 દારૂડિયા પતિને પકડાવી દીધો   કલોલ : કલોલમાં આવેલ એક સોસાયટીમાં દારૂડિયા પતિને એક પત્નીએ પોલીસને હવાલે કરી દીધો હતો. આરસોડીયામાં આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાએ તાલુકા પોલીસ મથકમાં અરજી આપીને પોતાના પતિને પકડાવી દીધો હતો.…

કલોલમાં એક મામલતદાર સહીત કુલ 38 લોકો કોરોના પોઝિટિવ
કલોલ સમાચાર

કલોલમાં એક મામલતદાર સહીત કુલ 38 લોકો કોરોના પોઝિટિવ

કલોલમાં મામલતદાર સહીત કુલ 38 લોકો કોરોના પોઝિટિવ કલોલમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન કોરોના કેસમાં વધારો થયો છે. શહેર અને તાલુકામાં મળીને કુલ 38 લોકો કોરોના પોઝિટિવ થયા હતા. કલોલમાં રહેતા એક મામલતદાર પર કોરોના સંક્રમિત…

પોલીસે કલોલમાં જાદુગરની હત્યામાં સંડોવાયેલ ચાર આરોપી ઝડપ્યા 
કલોલ સમાચાર

પોલીસે કલોલમાં જાદુગરની હત્યામાં સંડોવાયેલ ચાર આરોપી ઝડપ્યા 

 જાદુગરની હત્યામાં સંડોવાયેલ ચાર આરોપી ઝડપ્યા કલોલમાં આવેલ પાણીની ટાંકી પાસે રહેલ આયોજન નગરમાં ગાઇકાલે રાત્રે એક યુવકનું મૃત્યુ થયું હતું. જેને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી. કલોલ સીટી પોલીસે આ અંગે ગુનો નોંધીને…

કલોલ પૂર્વમાં ભારત જાદુગર નામના યુવકની હત્યા થતા ચકચાર
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં ભારત જાદુગર નામના યુવકની હત્યા થતા ચકચાર

ભારત જાદુગર નામના યુવકની હત્યા થતા ચકચાર કલોલના પૂર્વ  વિસ્તારમાં આવેલ આયોજન નગરમાં એક વ્યક્તિનું મર્ડર થતા ચકચાર મચી ગઈ છે. મિત્રો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ભારત જાદુગર નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. ઉત્તરાયણની રાત્રે…

કલોલ અંબિકા બસ સ્ટેન્ડ આગળથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ 
કલોલ સમાચાર

કલોલ અંબિકા બસ સ્ટેન્ડ આગળથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ 

અંબિકા આગળથી વિદેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ કલોલ શહેર અને તાલુકામાંથી દારૂ પકડાવવાનું અચાનક વધી ગયું છે. બે દિવસ અગાઉ તાલુકા પોલીસ દ્વારા પાંચ સ્થળોએ રેડ કરી હતી. જ્યારે ગઈકાલે શહેર પોલીસ દ્વારા અંબિકા બસ સ્ટેન્ડ…

કલોલ પૂર્વમાં આવેલ મજુર હાઉસિંગ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા દોડધામ 
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં આવેલ મજુર હાઉસિંગ સોસાયટીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા દોડધામ 

 પાઈપલાઈન લીકેજ થતા દોડધામ કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં સાબરમતી ગેસની પાઇપલાઈન લીકેજ થઇ હતી. ગેસની પાઇપ તૂટતાં દોડધામ મચી ગઈ હતી તેમજ  લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. કલોલ પૂર્વમાં આવેલ મજુર હાઉસિંગ…

કલોલવાસીઓ આજે ઉત્તરાયણની મજા માણશે, તુવેર ટોઠા-લીલી હળદર ઝાપટશે
કલોલ સમાચાર

કલોલવાસીઓ આજે ઉત્તરાયણની મજા માણશે, તુવેર ટોઠા-લીલી હળદર ઝાપટશે

કલોલવાસીઓ આજે ઉત્તરાયણ ની મજા માણશે આજે શહેરમાં ઉત્તરાયણ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવશે.  ઉત્તરાયણ પર્વમાં શેરડી, બોર, જામફળ અને ચિક્કી આરોગતા પતંગની મજા અબાલવૃદ્ધ માણતા હોય છે. બજારમાં શેરડી, બોર, ચિક્કી, જામફળ, પિપુડા, મુખોટા, ગોગલ્સ સહિતની…

કલોલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ બે સ્થળોએ કેમ્પ યોજાશે
કલોલ સમાચાર

કલોલમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ બે સ્થળોએ કેમ્પ યોજાશે

ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ બે સ્થળોએ કેમ્પ ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. પક્ષીઓના ગળામાં દોરો ફસાઈ જવાના, મોત થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે આવામાં અનેક સેવાભાવી સંસ્થાઓ ઉત્તરાયણમાં…

કલોલ તાલુકા પોલીસે પાંચ સ્થળે રેડ કરી ફક્ત 280 રૂપિયાનો દારૂ પકડ્યો 
કલોલ સમાચાર

કલોલ તાલુકા પોલીસે પાંચ સ્થળે રેડ કરી ફક્ત 280 રૂપિયાનો દારૂ પકડ્યો 

તાલુકા પોલીસે  280 રૂપિયાનો દારૂ પકડ્યો કલોલ તાલુકા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ રેડ કરીને દારૂ પકડી પાડ્યો છે. પોલીસ દ્વારા તાલુકામાં પાંચ સ્થળોએ રેડ કરીને 280 રૂપિયાનો દારૂ પકડી નવો કીર્તિમાન સ્થાપ્યો છે.  વિવિધ ગામોમાં પોલીસ…