કલોલમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીનું શાલ ઓઢાળી સન્માન કરાયું
ભાજપ ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી નું શાલ ઓઢાળી સન્માન ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પૂર્વ માં આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે અનુસચિત જાતિ ના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો પશ્ચાત રાષ્ટ્રીય મહામંત્રી અ.જા…









