કલોલમાં રેલ રોકો આંદોલન કરવાની કોણે ચીમકી આપી ? કેમ ?
કલોલ સમાચાર

કલોલમાં રેલ રોકો આંદોલન કરવાની કોણે ચીમકી આપી ? કેમ ?

તો અમે કલોલમાં રેલ રોકો આંદોલન કરીશું કલોલના તમામ નાગરિકો માટે પૂર્વ થી પશ્ચિમમાં આવવા જાવા માટેનો એક માર્ગ કલોલ પૂર્વેમાં BVM ફાટક  છે. પરંતુ વારંવાર લાંબા સમય માટે ફાટક બંદ હોવાથી બંને તરફના નાગરિકો…

કલોલના મોખાસણમાં ઘરનો દરવાજો તોડી 2.65 લાખના ઘરેણાંની ચોરી 
કલોલ સમાચાર

કલોલના મોખાસણમાં ઘરનો દરવાજો તોડી 2.65 લાખના ઘરેણાંની ચોરી 

મોખાસણ : ઘરનો દરવાજો તોડી 2.65 લાખના ઘરેણાંની ચોરી કલોલમાં આવેલ મોખાસણ ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર સામાજિક કામે બહાર ગયો હોવાથી મોકાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આશરે 2.65 લાખ રૂપિયાના ઘરેણાંની ચોરી કરી…

ડીંગુચા ગામ શોકમાં ગરકાવ,એક દિવસ બંધ પાળશે
કલોલ સમાચાર ભારત સમાચાર

ડીંગુચા ગામ શોકમાં ગરકાવ,એક દિવસ બંધ પાળશે

મૃતક પરિવારને લઈને ડીંગુચામાં શોકનું વાતાવરણ છે. પટેલ પરિવારના ચાર સભ્યોને કેનેડામાં મૃત્યુ થતાં સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું છે. મૃતકોના શોકમાં ડીંગુચા ગામમાં શનિવારે એક દિવસનું બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. કેનેડામાં…

કલોલની આર્ટસ-સાયન્સ કોલેજમાં યુવાનોએ મતદાન જાગૃતિના સંકલ્પ લીધા
કલોલ સમાચાર

કલોલની આર્ટસ-સાયન્સ કોલેજમાં યુવાનોએ મતદાન જાગૃતિના સંકલ્પ લીધા

યુવાનોએ મતદાન જાગૃતિના સંકલ્પ લીધા કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.એચ.જી.મ્યુનિ.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને નેશનલ કેડેટ કોર અંતર્ગત યુવાનોએ આજે 25મી જાન્યુઆરીના દિવસે 12 રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી નિમિત્તે મતદાન…

કલોલના શાંત,પ્રાઈમ લોકેશન પંચવટીમાં ગાર્ડન સાથે ટેનામેન્ટ વેચવાનું છે 
પ્રોપર્ટી માર્કેટ

કલોલના શાંત,પ્રાઈમ લોકેશન પંચવટીમાં ગાર્ડન સાથે ટેનામેન્ટ વેચવાનું છે 

 પંચવટી વિસ્તારમાં ગાર્ડન સાથે ટેનામેન્ટ વેચવાનું છે કલોલમાં રહેવા માટે કોઈ બેસ્ટ એરિયા હોય તો તે પંચવટી વિસ્તાર છે. પંચવટી વિસ્તારમાં આવેલ માનવ મંદિર સોસાયટીમાં ગાર્ડન અને ખુલ્લી જગ્યા સાથે એક ટેનામેન્ટ વેચવાનું છે. 2…

કડીમાં પોલીસે 100 રૂપિયાની કિંમતનો પાંચ લીટર દારૂ ઝડપી લીધો 
ગુજરાત સમાચાર

કડીમાં પોલીસે 100 રૂપિયાની કિંમતનો પાંચ લીટર દારૂ ઝડપી લીધો 

પાંચ લીટર દારૂ ઝડપી લીધો કડી પોલીસે દારૂ વિરોધી અભિયાન તેજ કરી દીધું છે. કડીથી મળી રહેલ વિગતો અનુસાર કડી પોલીસે મલ્હારપુરા,ચાર માળીયા પાસેથી  દારૂ જપ્ત કર્યો છે. પોલીસે મહિલા પાસેથી 4 લીટર દારૂ જે જેની…

કલોલના આરસોડીયામાં  ઈ શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો 
કલોલ સમાચાર

કલોલના આરસોડીયામાં  ઈ શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો 

 ઈ શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ મંત્રી તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબના મતવિસ્તાર કલોલ તાલુકાના આરસોડીયા ગામે આજ રોજ " ઈ શ્રમ કાર્ડ " વિતરણનો…

In Pics : કલોલમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વ ઉજવણી કરાઈ
કલોલ સમાચાર

In Pics : કલોલમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વ ઉજવણી કરાઈ

In Pics : કલોલમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વ ઉજવણી In Pics : આજે 26મી જાન્યુઆરી નિમિતે કલોલની વિવિધ સરકારી કચેરીઓ અને રાજકીય પક્ષો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોઉ આયોજન કરવામાં આવ્યું હતું. કલોલમાં આવેલ નગરપાલિકા,મામલતદાર કચેરી,રેલવે સ્ટેશન,પોલીસ સ્ટેશન,ગુજરાત…

ડીંગુચાના પરિવાર વિશે આવી  નવી અપડેટ : પોલીસ કેમ ડીંગુચા પહોંચી?
કલોલ સમાચાર

ડીંગુચાના પરિવાર વિશે આવી  નવી અપડેટ : પોલીસ કેમ ડીંગુચા પહોંચી?

 પોલીસ કેમ ડીંગુચા પહોંચી? 19 જાન્યુઆરીએ કેનેડા-યુએસએ બોર્ડર પર કથિત રીતે માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સરહદ પાર કરવાના પ્રયાસ દરમિયાન ચાર ભારતીય નાગરિકોના મૃત્યુના કિસ્સામાં અઠવાડિયા પછી મૃતકોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. આ…

કલોલમાં રાત્રી કરફ્યુનો ભંગ કરી બહાર રખડતા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ
કલોલ સમાચાર

કલોલમાં રાત્રી કરફ્યુનો ભંગ કરી બહાર રખડતા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

રાત્રી કરફ્યુનો ભંગ કરી બહાર રખડતા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કલોલમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ અમુક શખ્સો દ્વારા જાહેર આરોગ્ય સાથે ચેડાં કરાતા હોય તેમ રાત્રે બહાર રખડતા…