કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી 
કલોલ સમાચાર

કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી 

કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી કલોલમાં દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.કલોલના જૈન વાડી ની સામે આવેલી ખુલ્લી જગ્યામાં રાવણ દહન કાર્યક્રમ ચાલુ હતો. તે દરમિયાન એકાએક અચાનક આખલો ઘૂસી આવતા…

કલોલના ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ બનતા હાલાકી 
કલોલ સમાચાર

કલોલના ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ બનતા હાલાકી 

ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ કલોલમાં નવા રસ્તા બનાવવાનું કામ  ચાલી રહ્યું છે. જોકે અમુક સ્થળોએ રસ્તા તૂટી ગયા હોવા છતાં તેને નવા બનાવવામાં નથી આવી રહ્યા. કલોલ ટાવર ચોકથી નવા શાકમાર્કેટ તેમજ જ્યોતીશ્વર મહાદેવ જવાનો રોડ…

કલોલ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે પત્રકાર પર હુમલો કર્યો,પોલીસ ફરિયાદ નોંધાઈ 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે પત્રકાર પર હુમલો કર્યો,પોલીસ ફરિયાદ નોંધાઈ 

કલોલ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરે પત્રકાર પર હુમલો કલોલમાં નગરપાલિકાની ઉદાસીન કામગીરીને વારંવાર લોકોની સમક્ષ લાવવા માટેની ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહેલા પત્રકારો સામે હવે ખુલ્લી દાદાગીરી થવા લાગી ગઇ છે. આવો જ એક કિસ્સો હવે…

કલોલમાંથી ભાજપ મહિલાને ચૂંટણી લડવા ઉતારે તેવી શક્યતા તેજ બની,વાંચો
કલોલ સમાચાર

કલોલમાંથી ભાજપ મહિલાને ચૂંટણી લડવા ઉતારે તેવી શક્યતા તેજ બની,વાંચો

કલોલમાંથી ભાજપ મહિલાને ચૂંટણી લડવા ઉતારે તેવી શક્યતા તેજ બની,વાંચો વિધાનસભા ચૂંટણીને આડે હવે માંડ બે મહિના જેટલો સમય રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો ઉમેદવાર શોધી રહ્યા છે. કલોલ ભાજપમાં હાલ ઉમેદવારો વચ્ચે યાદવાસ્થળી ચાલતી…

કલોલ કોલેજમાં NSSના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા 
કલોલ સમાચાર

કલોલ કોલેજમાં NSSના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા 

કલોલ કોલેજમાં NSS ના બેસ્ટ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા કલોલની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,વખારિયા કેમ્પસમાં NSS ના શ્રેષ્ઠ સ્વયંસેવકોને  વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા.કોલેજના આચાર્ય ડો.કે.સી.દેશમુખે આશીર્વચન આપ્યા હતા.એન.એસ…

કલોલમાં પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો શુભારંભ કરાયો
કલોલ સમાચાર

કલોલમાં પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો શુભારંભ કરાયો

પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો શુભારંભ કલોલમાં પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ૧૫ દિવસ ચાલનાર હોટલ મેનેજમેન્ટ કોર્સમાં જોડાનાર ભાઈઓ અને બહેનોને કીટ આપવામાં આવી હતી. આ…

કલોલના રેલવે અંડરબ્રિજમાં ગાયોનો ત્રાસ,વાહન ચાલકોમાં રોષ 
કલોલ સમાચાર

કલોલના રેલવે અંડરબ્રિજમાં ગાયોનો ત્રાસ,વાહન ચાલકોમાં રોષ 

કલોલના રેલવે અંડરબ્રિજમાં ગાયોનો ત્રાસ,વાહન ચાલકોમાં રોષ કલોલ : કલોલના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરબ્રિજમાં પ્રવેશતા જ સેંકડો ગાયો અને આખલાઓને કારણે…

કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો 
કલોલ સમાચાર

કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો 

કલોલમાં બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે આજે કલોલ ખાતે કામદાર વીમા યોજના(ESIC) હેઠળ નિર્માણ પામનારી ૧૫૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ તેમજ…

કલોલ નગરપાલિકામાં ધડાધડ માટલા ફૂટ્યા,પાણી ન મળતા મહિલાઓની રજૂઆત 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકામાં ધડાધડ માટલા ફૂટ્યા,પાણી ન મળતા મહિલાઓની રજૂઆત 

કલોલ નગરપાલિકામાં ધડાધડ માટલા ફૂટ્યા કેલોલ નગરપાલિકામાં હલ્લાબોલ થતા માહોલ ગરમાયો હતો. પાણીની સમસ્યાને લઈને કર્ણાવતી સોસાયટીના રહીશોએ પાલિકામાં માટલા ફોડ્યા હતા. ભાજપના ગઢ ગણાતા એવા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.…

કલોલના પાંચ હાટડી બજારમાં એક જૂનું મકાન તૂટી પડતા ભયનો માહોલ
કલોલ સમાચાર

કલોલના પાંચ હાટડી બજારમાં એક જૂનું મકાન તૂટી પડતા ભયનો માહોલ

કલોલના પાંચ હાટડી બજારમાં એક જૂનું મકાન તૂટી પડતા ભયનો માહોલ કલોલમાં એક મકાન પડી ગયું હતું. વહેલી સવારને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. મકાન પડ્યા બાદ લોકોએ જાતે જ કાટમાળ દૂર હટાવ્યો હતો. આ…