કલોલના આ ગામડાઓને સોલાર રૂફ ટોપ યોજના હેઠળ આવરી લેવાશે
સોલાર રૂફ ટોપ યોજના હાલ શહેરોમાં સોલાર રૂફ ટોપ યોજના ઘણી જ મહત્વપૂર્ણ અને લોકપ્રિય બની છે. હવે ગામડાઓમાં પણ આ યોજનાને લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તાર ગાંધીનગર…









