કલોલ હાઇવે પર પોલીસ વાન-ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું
કલોલ સમાચાર

કલોલ હાઇવે પર પોલીસ વાન-ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું

કલોલ હાઇવે પર ડમ્પર નો અકસ્માત કલોલ હાઇવે પર ગઈકાલે થયેલ અકસ્માતમાં પોલીસ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે આ અકસ્માત થયો હતો. જેમાં ટ્રકે પોલીસ વાનને ટક્કર મારી…

ચેતજો ! ગાંધીનગરમાં કોરોના વાયરસના 7 કેસ, કલોલમાં એક કેસ નોંધાયો
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

ચેતજો ! ગાંધીનગરમાં કોરોના વાયરસના 7 કેસ, કલોલમાં એક કેસ નોંધાયો

ગાંધીનગરમાં કોરોના વાયરસના 7 કેસ, કલોલમાં એક કેસ નોંધાયો કોરોના વાયરસે ફરી એનું પોત પ્રકાશ્યું છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લામાં સાત કેસ સામે આવ્યા છે તો કલોલ વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. મુંબઈથી ચાર દિવસ બાદ…

યોગ ભગાવે રોગ : કલોલના સરદાર બાગમાં યોગ દિવસની ઉજવણી કરાઈ
કલોલ સમાચાર

યોગ ભગાવે રોગ : કલોલના સરદાર બાગમાં યોગ દિવસની ઉજવણી કરાઈ

યોગ ભગાવે રોગ : કલોલના સરદાર બાગમાં યોગ દિવસની ઉજવણી કરાઈ આજે વિશ્વ યોગ દિવસ નિમિતે કલોલમાં પણ કાર્યક્રમ યોજાયા હતા. કલોલના સરદાર બાગમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરાયું…

 કલોલના જાહેર શૌચાલય બિસ્માર બન્યા, કોઈના કામમાં નથી આવતા 
કલોલ સમાચાર

 કલોલના જાહેર શૌચાલય બિસ્માર બન્યા, કોઈના કામમાં નથી આવતા 

 કલોલના જાહેર શૌચાલય બિસ્માર બન્યા, કોઈના કામમાં નથી આવતા કલોલના પૂર્વમાં આવેલ જાહેર શૌચાલય બંધ  થઇ ગયા છે.કેટલાક ખંડેર હાલતમાં ઉભા છે. જેને લઈને લોકોમાં નારાજગી જોવાઈ છે. કલોલમાં લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ…

સદભાવના ફાઉન્ડેશન-વનવિભાગ દ્વારા કલોલ પૂર્વમાં કરડતા વાંદરાનું રેસ્કયુ કરાયું 
કલોલ સમાચાર

સદભાવના ફાઉન્ડેશન-વનવિભાગ દ્વારા કલોલ પૂર્વમાં કરડતા વાંદરાનું રેસ્કયુ કરાયું 

સદભાવના ફાઉન્ડેશન-વનવિભાગ દ્વારા કલોલ પૂર્વમાં કરડતા વાંદરાનું રેસ્કયુ કરાયું કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાંદરો કરડવાની ઘટનાઓ સામે આવી હતી. જેને કારણે વનવિભાગ અને સદભાવના ફાઉન્ડેશન દ્વારા વાંદરો પકડવાનું અભિયાન હાથ ધર્યું હતું. સદભાવના…

કલોલમાં એલસીબીએ બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા,16 બાઈક જપ્ત
કલોલ સમાચાર

કલોલમાં એલસીબીએ બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા,16 બાઈક જપ્ત

કલોલમાં એલસીબીએ બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા કલોલ આસપાસ વાહન ચોરોએ તરખાટ મચાવ્યો છે ત્યારે પોલીસને બે વાહન ચોરને પકડવામાં સફળતા મળી છે.  ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કલોલથી બે વાહન ચોરને ઝડપી લીધા છે…

આજે કલોલના આ એરિયામાં વીજ પુરવઠો બંધ રહેશે, કેટલા વાગ્યે આવશે જાણો
કલોલ સમાચાર

આજે કલોલના આ એરિયામાં વીજ પુરવઠો બંધ રહેશે, કેટલા વાગ્યે આવશે જાણો

આવતીકાલે કલોલના આ વિસ્તારોમાં લાઈટ નહીં આવે આવતીકાલે સમારકામના હિસાબે કલોલના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવનાર છે. ચોમાસાને હિસાબે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. કલોલ-સીટી પેટા વિભાગીય કચેરી ના તાબા હેઠળ આવતા ગ્રાહકોને…

 બેચરાજી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતા કલોલને એક નવી ટ્રેન મળશે
કલોલ સમાચાર

 બેચરાજી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતા કલોલને એક નવી ટ્રેન મળશે

 બેચરાજી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતા કલોલને એક નવી ટ્રેન મળશે કલોલથી કટોસણ વચ્ચે બ્રોડગેજ લાઈનનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેને કારણે કલોલ,કડી,બેચરાજી,કટોસણ વગેરેની જનતાને ભારે રાહત થશે. આ લાઈન શરુ થતા જ કલોલને વધુ એક…

કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો 
કલોલ સમાચાર

કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો 

કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો કલોલ પૂર્વમાં વાંદરોએ એક મહિલાને બચકું ભરી  દેતા ચકચાર ફેલાઈ ગઈ છે. થોડા દિવસ અગાઉ પણ વાંદરો પાંચ વ્યક્તિઓને કરડ્યો હતો. વારંવાર બનતી ઘટનાને પગલે…

આજે વર્લ્ડ પિકનિક ડે ! આ રહ્યા કલોલ આસપાસ ફરવાના બેસ્ટ લોકેશન
કલોલ સમાચાર

આજે વર્લ્ડ પિકનિક ડે ! આ રહ્યા કલોલ આસપાસ ફરવાના બેસ્ટ લોકેશન

ફરવા જાઉં છે ? આ રહ્યા કલોલ આસપાસ ફરવાના બેસ્ટ લોકેશન લોકો કહે છે કે કલોલ આસપાસ ફરવા માટે કોઈ સારી જગ્યા નથી. એક્ઝેટલી ઘણી જગ્યાઓ છે જે શોધવી પડે. આજે અમે કલોલ વાસીઓ માટે…