કલોલના મુવિપ્લેક્સમાં મહિલાઓને મફત કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બતાવાઈ 
કલોલ સમાચાર

કલોલના મુવિપ્લેક્સમાં મહિલાઓને મફત કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બતાવાઈ 

 મુવિપ્લેક્સમાં મહિલાઓને મફત કાશ્મીર ફાઇલ્સ બતાવાઈ   નાગરિકોમાં 'દેશ પ્રથમ' ની ભાવના પ્રબળ બને તે હેતુસર રાષ્ટ્રીય સેવિકા સમિતિ, કલોલ અને શ્રવણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ગોવિંદભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેન પટેલના સંયુક્ત ઉપક્રમે ૨૦૦ જેટલી…

કલોલ પોલીસ ટાવર નજીક કટલરીની દુકાનમાં જુગારીઓ પર ત્રાટકી,પછી શું થયું ?
કલોલ સમાચાર

કલોલ પોલીસ ટાવર નજીક કટલરીની દુકાનમાં જુગારીઓ પર ત્રાટકી,પછી શું થયું ?

પોલીસ ટાવર નજીક કટલરીની દુકાનમાં જુગારીઓ પર ત્રાટકી કલોલ પોલીસે ટાવર નજીક એક કટલરીની દુકાનમાં ચાલી રહેલ જુગાર પર રેડ પાડી હતી. પોલીસે અહીંથી 13,250ના મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી લીધા હતા. લાલા નિશાળ પાસે આવેલ હદિયા કટલરી…

કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે 
કલોલ સમાચાર

કલોલના સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કરાશે 

 સરદાર બાગનું એક કરોડના ખર્ચે રીનોવેશન કલોલમાં આવેલ સરદાર બાગનું રીનોવેશન હાથ ધરનાર છે. બગીચામાં સવાર સાંજ બાળકો તેમજ વડીલો આવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી સરદાર બાગની રોનક જતી રહી છે. જેના ભાગરૂપે બગીચાને…

કલોલમાં 26 માર્ચે અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે 
કલોલ સમાચાર

કલોલમાં 26 માર્ચે અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે 

અમિત શાહ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે કલોલમાં આવેલ બીવીએમ ફાટક પર ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવા અમિત શાહ 26 માર્ચે કલોલ આવશે. તેઓ એક કરોડના ખર્ચે સરદાર બાગના રીનોવેશનનું પણ ખાતમુહૂર્ત કરશે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે…

ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી 
કલોલ સમાચાર

ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી 

ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી કલોલના ખાત્રજમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી દીધું છે. પરપ્રાંતીય યુવકે લગ્નની ચિંતામાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવક ખાત્રજ ગામમાં ભાડે રહેતો હતો.  તેના…

કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કરાઈ
કલોલ સમાચાર

કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કરાઈ

  કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા કલોલની ફર્સ્ટ ન્યુઝ એપ લોન્ચ કલોલને છેલ્લા ચાર વર્ષથી સચોટ અને વિશ્વસનીય સમાચાર પુરી પડતી લોકલ વેબસાઈટ કલોલ સમાચાર ઓનલાઈન દ્વારા હવે વાંચકોની સુવિધા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી…

રેલવે પૂર્વ વિસ્તારમાં લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું 
કલોલ સમાચાર

રેલવે પૂર્વ વિસ્તારમાં લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું 

લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત   કલોલ પૂર્વમાં પાણીની પાઇપ લાઇન બદલવા માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી બેન પટેલ,પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના નેતા નિલેશ આચાર્ય, વોર્ડ  નંબર ચારના કાઉન્સિલર…

ધુળેટીએ આંખ,કાન અને ત્વચામાં કલર જતો રહે તો શું થાય ? વાંચો બચવાની ટિપ્સ 
ભારત સમાચાર

ધુળેટીએ આંખ,કાન અને ત્વચામાં કલર જતો રહે તો શું થાય ? વાંચો બચવાની ટિપ્સ 

આંખ,કાન અને ત્વચામાં કલર જતો રહે તો શું થાય ?    આજે રંગોનો તહેવાર હોળી છે. તમે તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે હોળી રમો છો. એકબીજાને કલર લગાવો, પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને  કારણ કે…

પૂર્વમાં પાણી બંધ કરાતા વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા,કોણે કરી મદદ
કલોલ સમાચાર

પૂર્વમાં પાણી બંધ કરાતા વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા,કોણે કરી મદદ

 વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી બંધ કરી  દેવાયું હતું. જોકે કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલ વોટર એટીએમ લોકો માટે વરદાનરૂપ સાબિત થયા હતા.…

કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ 
કલોલ સમાચાર

કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ 

 મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ કલોલ રોગચાળામાં મૃતકોના સ્વજનોને 50 લાખની સહાય ચૂકવવા માંગ કરાઈ છે.રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લના કલોલ શહેરમાં સ્થાનિક નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા નાગરિકોના આરોગ્યની જાળવણીના મુદ્દે બેદરકારી દાખવવાને લીધે…