કલોલના આટલા રસ્તાઓની કામગીરી માટે બળદેવજી ઠાકોરનો ઔડાને પત્ર,વાંચો
કલોલમાં રોડ-રસ્તાઓના કામ માટે ઔડા માં પત્ર લખ્યો કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલના જાહેર તેમજ આંતરિક રોડ રસ્તાઓની મરામત માટે ઔડાને પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે કલોલ શહેરમાં રેલવે પૂર્વ વિસ્તારમાં ઘણી જગ્યાએ…









