કલોલની પ્રાથમિક શાળા નંબર 4 અને 8નો ટ્વિનિંગ પ્રોગ્રામ યોજાયો
પ્રાથમિક શાળા નંબર 4 અને 8નો ટ્વિનિંગ પ્રોગ્રામ કલોલની પ્રાથમિક શાળાઓમાં ટ્વીનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર ઓફિસ સામે આવેલી સરકારી કલોલ પ્રાથમિક શાળા નં. ૪ અને અને કલોલ શાળા પ્રાથમિક શાળા નં. ૮ નો…