વડસ્માના સરપંચ તરીકે ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી
ગુજરાત સમાચાર

વડસ્માના સરપંચ તરીકે ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી

ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી મહેસાણા જિલ્લાના 107 ગામોમાં 104 સરપંચ અને 362 વોર્ડની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. જેમાં વડસ્મા ગામની સરપંચની બેઠક બિનહરીફ થતા સરપંચ પદે ડઈબેન સોમાભાઈ શાહની વરણી કરાઈ હતી.ડઇબેન બિનહરીફ ચૂંટાતા સમગ્ર…

કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા સ્ટેશન રોડ પર દબાણ-દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે 

દુકાનો હટાવવાની કામગીરી શરુ કરશે કલોલ શહેરમાં ગેરકાયદે દબાણ તેમજ ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સંજોગોમાં સ્ટેશન રોડ પર દબાણમાં આવતી દુકાનો હટાવવાની ટૂંકસમયમાં કાર્યવાહી થઇ શકે છે. હાઇકોર્ટમાં સ્ટેશન રોડના વેપારીઓ કેસ હારી…

કલોલમાં સરપંચની ચૂંટણી પૂર્ણ,આવતીકાલે મતગણતરી યોજાશે
કલોલ સમાચાર

કલોલમાં સરપંચની ચૂંટણી પૂર્ણ,આવતીકાલે મતગણતરી યોજાશે

આવતીકાલે મતગણતરી યોજાશે કલોલ તાલુકાના 11 જેટલા ગામોમાં સરપંચની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે. હવે આવતીકાલે સરકારી આઈટીઆઈ ખાતે મતગણતરી યોજાશે. જોકે મત આપવા માટે કલાક લાંબી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવતા મતદારોમાં મતદાન પ્રક્રિયા…

સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો
કલોલ સમાચાર

સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો

ATM બદલી ગઠિયો 1.55 લાખ ઉપાડી ગયો કલોલમાં ATM કાર્ડ બદલીને ફ્રોડ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે.  કલોલમાં રહેતા રમેશભાઈ બારોટ એસબીઆઈના એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા તે દરમિયાન પૈસા ના ઉપડતા…

પાનસર-ઝુલાસણ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ
કલોલ સમાચાર

પાનસર-ઝુલાસણ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ

સરકાર એક તરફ તૂટેલા રોડને સરખા કરવાની મોટી મોટી વાતો કરે છે ત્યારે કલોલમાં આવેલ પાનસરથી ઝુલાસણ તરફ જવાનો રોડ સાવ તૂટી ગયો છે તેનું નિરાકરણ લાવવાના કોઈ પ્રયત્ન કરવામાં આવી નથી રહ્યો. આ રોડ…

કતારથી કલોલ આવેલ મહિલા કોરોના પોઝિટિવ નીકળતા ફફડાટ
કલોલ સમાચાર

કતારથી કલોલ આવેલ મહિલા કોરોના પોઝિટિવ નીકળતા ફફડાટ

રાજ્યમાં કોરોના ફરી વકરી રહ્યો છે જેમાં કલોલ પણ બાકાત નથી. કતારથી આવેલ એક મહિલા કોરોના પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે.  આરબ કન્ટ્રી કતારથી કલોલ આવેલાં 58 વર્ષીય મહિલા કોરોના પૉઝિટિવ આવતાં…

કલોલ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આવતીકાલે કાર્યક્રમ યોજાશે
કલોલ સમાચાર

કલોલ બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આવતીકાલે કાર્યક્રમ યોજાશે

મહામાનવ, વિશ્વરત્ન, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ની ના ૬૫ માં પરિનિર્વાણ દિન નિમિત્તે, ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે બહુજન ક્રાંતિ મોરચા કલોલ તાલુકા સંયોજક સમિતિ દ્વારા…

કલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દેખાવો યોજાયા
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દેખાવો યોજાયા

પગાર વધારા તેમજ જુના પ્રશ્નોના નિકાલ માટે કલોલ નગરપાલિકાના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. પાલિકાના કર્મચારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ સંતોષવા અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં…

કલ્યાણપુરામાં પત્નીની હત્યા કરનારા હત્યારા પતિને ઝડપી પાડતી કલોલ પોલીસ
કલોલ સમાચાર

કલ્યાણપુરામાં પત્નીની હત્યા કરનારા હત્યારા પતિને ઝડપી પાડતી કલોલ પોલીસ

કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આડા સબંધની શંકાએ પોતાની પત્નીનું ગળું દબાવીને પતિ ફરાર થઇ ગયો હતો. કલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ જમાલપુર પાસેથી હત્યારા ભાનુપ્રસાદ ત્રિવેદીને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પોલીસે આરોપીને શોધવા…

રેલવે પૂર્વમાં ભાજપના 9 કાઉન્સિલરો હોવા છતાં કામગીરીમાં મીંડું
કલોલ સમાચાર

રેલવે પૂર્વમાં ભાજપના 9 કાઉન્સિલરો હોવા છતાં કામગીરીમાં મીંડું

ભાજપના 9 કાઉન્સિલરો રેલવે પૂર્વ વિસ્તારની 30 હજારની જનતા હાલ ભારે હાલાકીઓનો સામનો કરી રહી છે. વિસ્તારના કુલ 12 કાઉન્સિલરો માંથી 9 કાઉન્સિલરો ભાજપના હોવા છતાં તેમજ સત્તામાં હોવા છતાં રેલવે પૂર્વ વિસ્તારના ઉચિત વિકાસમાં…