કલોલ હાઇવે ખાતે બાઈક ચાલક પર ટ્રકનું પૈડું ફરી વળતા મૃત્યુ
કલોલ હાઇવે ખાતે બાઈક ચાલક પર ટ્રકનું પૈડું ફરી વળતા મૃત્યુ કલોલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બાઈક ચાલક બોરીસણા ગરનાળા પુલ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલ વાહને ટક્કર મારી…









