કલોલમાં કોલેરા ફેલાતા પાણીપુરીની લારીઓ બંધ કરાઈ
કલોલ સમાચાર

કલોલમાં કોલેરા ફેલાતા પાણીપુરીની લારીઓ બંધ કરાઈ

કલોલમાં કોલેરા ફેલાતા પાણીપુરીની લારીઓ બંધ કરાઈ કલોલ શહેરના બે વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે શહેરમાં ચાર વ્યક્તિઓ ને કોલેરા થતા તંત્ર સાબદું થઈ ગયું છે. જિલ્લા કલેકટર દ્વારા કોલેરા અસરગ્રસ્ત કલોલ ની મુલાકાત…

કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી 
કલોલ સમાચાર

કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી 

કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી કલોલ શહેરમાં હવે સરકારી કચેરીઓ પણ સલામત નથી.શહેરની તાલુકા આરોગ્ય કચેરીમાં રાત્રી દરમિયાન તસ્કરો ઘુસી ગયા હતા. ચોરોએ અંદરથી 45,000ની કિંમતનું પ્રોજેક્ટર અને હજાર રૂપિયાના માઈકની ચોરી કરી હતી. જેને લઈને પોલીસ ફરિયાદ…

કલોલમાં પાણી અને ગટરની પાઈપલાઈનનું કામકાજ શરુ કરાશે 
કલોલ સમાચાર

કલોલમાં પાણી અને ગટરની પાઈપલાઈનનું કામકાજ શરુ કરાશે 

કલોલમાં પાણી અને ગટરની પાઈપલાઈનનું કામકાજ શરુ કરાશે કલોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂ. 62.20 કરોડના ખર્ચે તૈયાર થનારા 24 કિમી લાંબા કલોલ-નારદીપુર-માણસા રોડને ચાર માર્ગીય કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરી કામનો પ્રારંભ કરાવ્યો હતો.  મંત્રીએ એસ.ટી.…

કલોલમાં માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત 
કલોલ સમાચાર

કલોલમાં માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત 

કલોલમાં માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત કલોલમાં રામબલરામ ફ્લેટથી બગીચા તેમજ નંદલાલ ચોકથી ટેકનીકલ સ્કુલ સુધીનો નવો બનાવેલો માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેકલિસ્ટ કરવા માંગણી થઇ છે. કલોલ નગરપાલિકાના આંખ આડા કાન અને…

કલોલના મોટી ભોયણ પાસે બાઈક-રીક્ષા સામસામે અથડાયા 
કલોલ સમાચાર

કલોલના મોટી ભોયણ પાસે બાઈક-રીક્ષા સામસામે અથડાયા 

કલોલના મોટી ભોયણ પાસે બાઈક-રીક્ષા સામસામે અથડાયા હાજીપુર રહેતા કાનાજી આતાજી ઠાકોર  પેસેન્જર બેસાડીને મોટી ભોયણથી  હાજીપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે જે કે લક્ષ્મી સિમેન્ટ આગળના વળાંકમાં એક બાઈક ચાલક પુરઝડપે આવ્યો હતો અને રીક્ષાને…

કલોલમાં 103ને ઝાડા-ઉલટી,તંત્ર એક્શનમાં આવ્યું
કલોલ સમાચાર

કલોલમાં 103ને ઝાડા-ઉલટી,તંત્ર એક્શનમાં આવ્યું

કલોલમાં 103ને ઝાડા-ઉલટી,તંત્ર એક્શનમાં આવ્યું કલોલ શહેરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનીંગ થયું હતું. આ કારણે ૧૦૩ લોકોને ઝાડા ઉલટી થઇ ગયા હતા. ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાને પગલે દર્દીઓએ કલોલ સિવિલ…

અમિત શાહે કલોલના પાનસરમાં તળાવનું લોકાર્પણ કર્યું 
કલોલ સમાચાર

અમિત શાહે કલોલના પાનસરમાં તળાવનું લોકાર્પણ કર્યું 

અમિત શાહે કલોલના પાનસરમાં તળાવનું લોકાર્પણ કર્યું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામે વાવ તળાવના રૂ.૩.૫૦ કરોડથી વધુ નવીનીકરણના કામનું લોકાર્પણ કર્યું હતું. મતવિસ્તારમાં રૂ. ૩૫૮.૯૫…

કલોલ પાલિકાએ 47 ગાયો પકડી પાંજરાપોળ મોકલી 
કલોલ સમાચાર

કલોલ પાલિકાએ 47 ગાયો પકડી પાંજરાપોળ મોકલી 

કલોલ પાલિકાએ 47 ગાયો પકડી પાંજરાપોળ મોકલી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ગાયોને પીળા બિલ્લા લગાવવામાં આવે છે. આ પીળા બિલ્લા પર એએમસી તેમજ નંબર લખેલો હોય છે. આ નંબર લગાવેલી ગાયો કલોલ શહેરમાં જોવા મળી હતી. કલોલના વિવિધ…

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ
કલોલ સમાચાર

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં માનનીય ધારાસભ્ય લક્ષ્મણજી પંજાજી ઠાકોરે અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશન પર તારીખ 08.12.2023 ના રોજ…

કલોલ હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત
કલોલ સમાચાર

કલોલ હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત

કલોલ હાઇવે પર અકસ્માતમાં યુવકનું મોત  કલોલના ગુરુકુળ હાઇવે પર પસાર થઇ રહેલા બાઈકચાલકને ટ્રકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્રાગડ ખાતે રહેતા ભુપેન્દ્રભાઈ ચાવડા રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમનો દીકરો…