કલોલમાં રેલ રોકો આંદોલન કરવાની કોણે ચીમકી આપી ? કેમ ?
તો અમે કલોલમાં રેલ રોકો આંદોલન કરીશું કલોલના તમામ નાગરિકો માટે પૂર્વ થી પશ્ચિમમાં આવવા જાવા માટેનો એક માર્ગ કલોલ પૂર્વેમાં BVM ફાટક છે. પરંતુ વારંવાર લાંબા સમય માટે ફાટક બંદ હોવાથી બંને તરફના નાગરિકો…









