કલોલમાં ભારે વાહન પ્રવેશ કરશે તો થશે કાયદાકીય કાર્યવાહી,જાણો કેમ 
કલોલ સમાચાર

કલોલમાં ભારે વાહન પ્રવેશ કરશે તો થશે કાયદાકીય કાર્યવાહી,જાણો કેમ 

કલોલમાં ભારે વાહન પ્રવેશ કરશે તો થશે કાયદાકીય કાર્યવાહી,જાણો કેમ કલોલમાં હવે સવારે આઠ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી ભારે વાહન પ્રવેશ નહી કરી શકે. અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી છે. જો કોઈ…

કલોલની આ હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી,જાણો કેમ ?
કલોલ સમાચાર

કલોલની આ હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી,જાણો કેમ ?

કલોલની આ હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી,જાણો કેમ ? કલોલની એક હોસ્પિટલને નગરપાલિકાએ નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે. વર્ધમાન નગરની હોસ્પીટલે જાહેરમાં બાયો મેડીકલ વેસ્ટની ઢગલો કરતા હવે દંડ ભરવાનો વારો આવ્યો છે. બેફામ બનેલ હોસ્પિટલના સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકાતા રહીશોમાં…

કલોલમાં અસામાજિક તત્વો બેફામ : કારચાલકને માર મારતા પોલીસ ફરિયાદ  
કલોલ સમાચાર

કલોલમાં અસામાજિક તત્વો બેફામ : કારચાલકને માર મારતા પોલીસ ફરિયાદ  

કલોલમાં અસામાજિક તત્વો બેફામ : કારચાલકને માર મારતા પોલીસ ફરિયાદ કલોલમાં રોડ વચ્ચે મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બોરીસણા ચોકડી પાસે કાર ચાલકને ઓવરટેક કરી બાઈક ચાલક નીકળતા તેને શાંતિથી ચલાવવાનું કહેતા બબાલ થઇ હતી.…

કલોલના બોરીસણા રોડ પર સગીરાને અકસ્માત થતા પગ છુંદાઈ ગયો,ગુનો દાખલ
કલોલ સમાચાર

કલોલના બોરીસણા રોડ પર સગીરાને અકસ્માત થતા પગ છુંદાઈ ગયો,ગુનો દાખલ

કલોલના બોરીસણા રોડ પર સગીરાને અકસ્માત થતા પગ છુંદાઈ ગયો આજકાલ માં બાપ પોતાના સગીર બાળકોને વાહન આપી દે છે. લાઇસન્સ વગર વાહન ચલાવતા બાળકો અકસ્માત કરી બેસતા હોય છે. કલોલના બોરીસણા રોડ પર એક…

કલોલ પોલીસે વર્કશોપ હાઇવે પાસેથી ત્રણ તસ્કરને ઝડપી પાડયા
કલોલ સમાચાર

કલોલ પોલીસે વર્કશોપ હાઇવે પાસેથી ત્રણ તસ્કરને ઝડપી પાડયા

આરોપીઓ ચોરીનો માલ વહેંચવા નીકળતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો ...... કલોલ તેમજ તેની આસપાસ ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું હતું. જે જોતા પોલીસ પણ ચોરોને પકડવા માટે રાત દિવસ એક કરીને કામે લાગી હતી,…

કલોલની શ્રીજી વિદ્યાલયના ઍન્યુઅલ ફંકશનમાં વિદ્યાર્થીઓએ ધમાકેદાર પર્ફોર્મન્સ  આપ્યું
કલોલ સમાચાર

કલોલની શ્રીજી વિદ્યાલયના ઍન્યુઅલ ફંકશનમાં વિદ્યાર્થીઓએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું

શ્રીજી વિદ્યાલયમાં ગુરુવારે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું..... કલોલમાં આવેલ નરનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીજી વિદ્યાલયમાં ગુરુવારે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં કલોલ શહેર પીઆઇ વી.આર.ખેર, મેનેજિંગ ટ્રસ્ટી અને સામાજિક આગેવાન…

કલોલ નગરપાલિકા દબાણ હટાવવા ફક્ત નાટક કરી શકે,નક્કર કામગીરી નહીં
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા દબાણ હટાવવા ફક્ત નાટક કરી શકે,નક્કર કામગીરી નહીં

દબાણ અધિકારીને રાજકીય દબાણ આવતા કામ અટકાવવામાં આવ્યું..... કલોલ નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી હતી. જે માત્ર નામની કરવામાં આવી હોય તેમ માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો.માત્ર નાની દુકાનોના ઓટલા તોડીને મોટી…

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં
કલોલ સમાચાર

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં

ટ્રેક પર ઠેર ઠેર ગંદકી હોવાથી, ટ્રેક શોભાના ગાઠીયા સમાન બન્યો ..... કલોલમા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી,…

કલોલ હાઇવે પર બપોરના રોજ અકસ્માત સર્જાયો : પાંચ ઘાયલ
કલોલ સમાચાર

કલોલ હાઇવે પર બપોરના રોજ અકસ્માત સર્જાયો : પાંચ ઘાયલ

છોટાહાથીના ચાલકે અન્ય વાહનને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો...... કલોલ હાઇવે પર આજરોજ અકસ્માત થવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા…

કલોલમાં ઢોર પકડવાની કામગીરી નિયમિત કરવામાં આવતી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા
કલોલ સમાચાર

કલોલમાં ઢોર પકડવાની કામગીરી નિયમિત કરવામાં આવતી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા

નગરપાલિકાની સામેજ રખડતા ઢોરો અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે....... કલોલ નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત કરવામાં આવી રહી છે. ગત કારોબારી બેઠકમાં આ પ્રકારનો…