કલોલમાં સેવાકીય કાર્ય કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો 
કલોલ સમાચાર

કલોલમાં સેવાકીય કાર્ય કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો 

કલોલમાં સેવાકીય કાર્ય કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો કલોલ તાલુકા ભાજપ ના સક્રિય મહિલા કાર્યકર્તા કોકિલાબેન નાગર ના પતિ સંજયભાઈ નાગરે પોતાના જન્મ દિવસની ઉજવણી સેવાકીય કાર્ય કરીને કરી હતી.જેમાં તેમણે આંગળવાડીના બાળકોને બિસ્કિટનું વિતરણ…

જેસીઆઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલમાં ડિબેટ સ્પર્ધા યોજાઈ 
કલોલ સમાચાર

જેસીઆઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલમાં ડિબેટ સ્પર્ધા યોજાઈ 

જેસીઆઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલમાં ડિબેટ સ્પર્ધા યોજાઈ કલોલમાં આજરોજ  જે.સી.આઈ કલોલ  દ્વારા આનંદમ સ્કૂલ મા ડિબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિબેટ કોમ્પિટિશન માં ૨૫થી ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ કોમ્પીટીશન…

કલોલ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ મળશે ? ક્લિક કરી આપો વોટ 
કલોલ સમાચાર

કલોલ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ મળશે ? ક્લિક કરી આપો વોટ 

કલોલ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ મળશે રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કલોલમાં પણ ચૂંટણીના પડઘમ તેજ બન્યા છે. કલોલ સમાચાર ઓનલાઈન લઈને આવ્યું છે એક સર્વે જેમાં કલોલમાં ભાજપ પક્ષ…

કલોલ વિધાનસભા કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ 
કલોલ સમાચાર

કલોલ વિધાનસભા કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ 

કલોલ વિધાનસભાની બેઠક કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ કલોલ સમાચાર દ્વારા હાલ ચૂંટણી પોલ કરવામાં આવી રહ્યો છે. કલોલ સમાચાર ઓનલાઇન દ્વારા થોડા સમય અગાઉ વિધાનસભામાં કોણ જીતશે તેને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં…

કલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા ઝડપાશો તો કડક કાર્યવાહીની ચેતવણી 
કલોલ સમાચાર

કલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા ઝડપાશો તો કડક કાર્યવાહીની ચેતવણી 

કલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા ઝડપાશો તો કડક કાર્યવાહીની ચેતવણી  રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને અનુલક્ષીને કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત  તેમજ ફૂડ સેફટી ઓફિસર રાજેશ વાઘેલા દ્વારા પ્લાસ્ટિકના…

કલોલ પૂર્વના સામાજિક કાર્યકરની સેવાકીય કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું
કલોલ સમાચાર

કલોલ પૂર્વના સામાજિક કાર્યકરની સેવાકીય કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું

સામાજિક કાર્યકર ની સેવાકીય કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું કલોલ પૂર્વમા આવેલ નવસર્જન સોસાયટીમાં રહેતાં સ્વ ઈશ્વરભાઈ પરમારનું ગઈકાલે દુઃખદ અવસાન થયું હતું અને આજે સામાજિક લૌકિક વ્યવહાર માટે બેસણું રાખવામાં આવ્યું હતું.વરસાદ પડવાથી તેમના ઘરની…

કલોલના પંચવટીમાં શિયાળનું ઘાયલ બચ્ચું દેખાતા અચરજ
કલોલ સમાચાર

કલોલના પંચવટીમાં શિયાળનું ઘાયલ બચ્ચું દેખાતા અચરજ

કલોલના પંચવટીમાં શિયાળનું ઘાયલ બચ્ચું દેખાતા અચરજ કલોલમાં જંગલી જાનવરોની અવર જવર વધી છે. ત્યારે પંચવટી વિસ્તારમાં એક શિયાળ નું બચ્ચું ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. જેથી તેને રેસ્ક્યુ કરી સારવાર આપવા માટે તજવીજ હાથ ધરાઈ…

કલોલ પોલીસે પીઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સને જૂનાગઢથી દબોચી લીધો 
કલોલ સમાચાર

કલોલ પોલીસે પીઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સને જૂનાગઢથી દબોચી લીધો 

કલોલ પોલીસે પીઆઈ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સને દબોચી લીધો કલોલ શહેર પોલીસે કલોલ શહેર ખાતે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપી સરકારી નોકરી અપાવવાની લાલચઆપી મેરીટ લીસ્ટ, વેઇટીંગ લીસ્ટ ખોટા સર્ટિફિકેટ વેરીફીકેશન લેટર વગેરે…

કલોલના બોડીપુરા ખાતેથી મહાકાય અજગર પકડાયો, જુઓ ફોટા 
કલોલ સમાચાર

કલોલના બોડીપુરા ખાતેથી મહાકાય અજગર પકડાયો, જુઓ ફોટા 

કલોલના બોડીપુરા ખાતેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું કલોલના એક ગામમાં  રાતના અગિયાર વાગ્યે બોડીપુરા રેલ્વે સબ સ્ટેશન ઉપરથી રેલ્વે સ્ટાફ દ્વારા સદભાવના ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી હતી કે અમારી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મોટો સાપ…

કલોલમાં કયા સ્થળે મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ ઉભું કરાયું, જાણો 
કલોલ સમાચાર

કલોલમાં કયા સ્થળે મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ ઉભું કરાયું, જાણો 

કલોલમાં કયા સ્થળે મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ ઉભું કરાયું, જાણો વન વિભાગ કલોલના સહયોગથી  પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા વડનગરપુરા – પ્રતાપપુરા રોડ ઉપર મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ પાર્ક ઊભું કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મુક્તજીવન સ્વામીબાપા…