રેલવે પૂર્વમાં ગળે ફાંસો ખાઈ આધેડનો આપઘાત,સમગ્ર વિસ્તારમાં ચકચાર
રેલવે પૂર્વમાં ગળે ફાંસો ખાઈ આધેડનો આપઘાત કોરોના મહામારી બાદ લોકો ઘણા તણાવમાં જીવી રહ્યા છે. જેને લઈને આપઘાત સહીતના બનાવો બનતા હોય છે.કલોલમાં પણ એક આધેડે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પૂર્વ…









