કોરોનાને કારણે કલોલની મેરેથોન રેસ પાછી ઠેલાઇ 
કલોલ સમાચાર

કોરોનાને કારણે કલોલની મેરેથોન રેસ પાછી ઠેલાઇ 

દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ ફેલાવવાની ગંભીર સ્થિતિને જોતા કલોલની મેરેથોન રેસ પછી ઠેલાઇ છે. નવી તારીખની જાણ પાછળથી કરવામાં આવશે કલોલ મેરેથોન રેસનો રૂટ જુઓ હવે નકશામાં કલોલમાં આગામી 9 જાન્યુઆરીએ મેરેથોન રેસ યોજાવવાનીયોજાવવાની…

કલોલ નગરપાલિકા દ્વારા 30 લાખ લીટરના સંપનું ભૂમિપુજન કરાયું 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા દ્વારા 30 લાખ લીટરના સંપનું ભૂમિપુજન કરાયું 

 સંપનું ભૂમિપુજન કરાયું કલોલ નગરપાલિકા દ્વારા  રેલ્વે પૂર્વ વોર્ડ નંબર 11 માં 30 લાખ લિટર ના કલોલના સૌથી મોટો પાણીના સંપ બનાવવાની કામગીરીનું ભૂમિપુજન કરવામાં આવ્યું સંસદ સભ્ય  અમિતભાઇ શાહ સાહેબના હસ્તે આ સંપનું ઈ-મુહૂર્ત…

કલોલમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 11 કેસ નોંધાયા 
કલોલ સમાચાર

કલોલમાં કોરોના વિસ્ફોટ : એકસાથે 11 કેસ નોંધાયા 

કલોલમાં કોરોના વિસ્ફોટ કલોલમાં કોરોના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. શહેરમાં એક સાથે કોરોના 11 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. વિશ્વ અને સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં ગાંધીનગર જિલ્લાનું કલોલ…

કલોલ અંબિકા બ્રિજ પર ડમ્પર-બસ વચ્ચે ગાડી ફસાતા સકસ્માત સર્જાયો 
કલોલ સમાચાર

કલોલ અંબિકા બ્રિજ પર ડમ્પર-બસ વચ્ચે ગાડી ફસાતા સકસ્માત સર્જાયો 

ડમ્પર-બસ વચ્ચે ગાડી ફસાતા સકસ્માત સર્જાયો કલોલમાં આવેલ અમદાવાદ મહેસાણા હાઇવે પર અંબિકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગાયત્રી મંદિર સામે આવેલ અંબિકા બ્રિજ પર ડમ્પર,કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ…

કલોલમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા બાબતે બીએમપીએ આવેદનપત્ર આપ્યું
કલોલ સમાચાર

કલોલમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા બાબતે બીએમપીએ આવેદનપત્ર આપ્યું

બીએમપીએ આવેદનપત્ર આપ્યું કલોલ પૂર્વ વિભાગ માટે ફાટક એક રાષ્ટ્રીય સમસ્યા સમાન બની ગયું છે. જેના માટે સમાધાન રૂપે વર્ષો થી ઓવરબ્રિજનું આસ્વાસન આપાઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષો થી આ ઓવરબ્રિજ માટે જમીની સ્તર…

કલોલ ડી માર્ટમાં ટેગ પ્રાઇસ અને બિલના ભાવ અલગ હોવાથી ગ્રાહકોનો હોબાળો 
કલોલ સમાચાર

કલોલ ડી માર્ટમાં ટેગ પ્રાઇસ અને બિલના ભાવ અલગ હોવાથી ગ્રાહકોનો હોબાળો 

કલોલ ડી માર્ટ માં  ગ્રાહકોએ હંગામો મચાવ્યો કલોલ સીંદબાદ હાઇવે પર આવેલ ડી માર્ટ મોલમાં ટેગ પ્રાઇસ અને બિલ પ્રાઇસના ભાવ અલગ અલગ હોવાથી હોબાળો મચી ગયો હતો. કસ્ટમરોએ જાતે જ વિડીયો ઉતારીને સમગ્ર શહેરમાં…

કલોલ પૂર્વમાં ગાયો ઉઠાડવા બાબતે કિશોર પર હુમલો કરાયો 
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં ગાયો ઉઠાડવા બાબતે કિશોર પર હુમલો કરાયો 

 કિશોર પર હુમલો કરાયો કલોલ પૂર્વમાં આવેલ ઓએનજીસી રોડ પર  રસ્તા વચ્ચેથી ગાયો ઉઠાડવા મુદ્દે એક કિશોર પર હુમલો કરવામાં આવકતા ચકચાર મચી ગઈ છે. ઓએનજીસી રોડ પર ગાયોનો ખુબ જ  ત્રાસ છે અને રોડ…

તસ્કરોથી કલોલની જનતા ત્રાહિમામ : એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા 
કલોલ સમાચાર

તસ્કરોથી કલોલની જનતા ત્રાહિમામ : એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા 

 એક રાતમાં જ ત્રણ તાળા તૂટ્યા કલોલમાં લોકો તસ્કરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ સારા નરસા પ્રસંગે હવે લોકો રાત્રે બહાર જતા પણ ગભરાય છે. કલોલમાં ચોરો બેફામ બનતા લોકોની ઊંઘ ખરાબ થઇ ગઈ છે. આ સંજોગોમાં…

કલોલમાં BVM ફાટકે ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી 
કલોલ સમાચાર

કલોલમાં BVM ફાટકે ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી 

 BVM ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી કલોલમાં આવેલ  BVM રેલવે ફાટક લોકો  માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે હવે પાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા લોકોને મોટી રાહત મળી  શકે છે.…

કલોલના બીવીએમ ફાટકે ઝડપથી ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે 
કલોલ સમાચાર

કલોલના બીવીએમ ફાટકે ઝડપથી ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે 

ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે કલોલમાં રેલવે ફાટકે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે ત્યારે હવે બહુજન મુક્તિ પાર્ટી દ્વારા આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાર્ટીએ કલોલ પૂર્વ ફાટકની સમસ્યા અને ઓવર બ્રિજની માંગણી બાબતે પાંચ…