આજે 1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

આજે 1 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

Share On

એઇડ્સ કેવી રીતે ફેલાય છે તે જાણીએ….

આખી દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.એઇડ્સ યુમન ઇમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV) ના સંક્રમણથી થનારી બીમારી છે. કલોલ આઈસીટીસીના કાઉન્સિલર વિપુલ પટેલે જણાવ્યું હતું કે આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સીમન અને વજાઈનલ લૂઈડ્સ વગેરેના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

આ બીમારીને અનુલક્ષીને અનેક ગેરસમજો ફેલાયેલી છે. આખી દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસ એઇડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને આ રોગના કારણે મૃત્યુ પામેલા લોકોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.

 

કલોલ સમાચાર