કલોલ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ મળશે ? ક્લિક કરી આપો વોટ 

કલોલ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ મળશે ? ક્લિક કરી આપો વોટ 

Share On

કલોલ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ મળશે

રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કલોલમાં પણ ચૂંટણીના પડઘમ તેજ બન્યા છે. કલોલ સમાચાર ઓનલાઈન લઈને આવ્યું છે એક સર્વે જેમાં કલોલમાં ભાજપ પક્ષ કોને ટિકિટ આપશે તે તમારે વોટ આપીને જણાવવાનું રહેશે.

ચેતનભાઈ પટેલ ( નગરસેવક અને ચેરમેન,કલોલ નાગરિક સહકારી બેન્ક),ઉર્વશીબેન પટેલ (નગરપાલિકા પ્રમુખ,કલોલ),ગોવિંદભાઈ પટેલ (પ્રભારી,પાટણ),જે.કે.પટેલ ( શહેર પ્રમુખ,ભાજપ),બકાજી ઠાકોર,અલ્પેશ ઠાકોર,હર્ષદભાઈ પટેલ,નિલેશ આચાર્ય (મંત્રી, પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા) વગેરે નામો હાલ રેસમાં છે.

નીચે ક્લિક કરી ફટાફટ તમારા મનગમતા નેતાને આપો વોટ 

કલોલ વિધાનસભા કોણ જીતશે, કલોલ સમાચારના સર્વેમાં કોંગ્રેસ આગળ 

કલોલ ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર