કલોલમાં BVM ફાટકે ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી 
કલોલ સમાચાર

કલોલમાં BVM ફાટકે ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી 

 BVM ઓવરબ્રિજ બનાવવા પાલિકાએ તડામાર તૈયારીઓ આદરી કલોલમાં આવેલ  BVM રેલવે ફાટક લોકો  માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે હવે પાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા લોકોને મોટી રાહત મળી  શકે છે.…

કલોલ કોંગ્રેસે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખની સહાય આપવા માંગ કરી
કલોલ સમાચાર

કલોલ કોંગ્રેસે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખની સહાય આપવા માંગ કરી

કલોલ કોંગ્રેસે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું કોરોના સહાય પુરેપુરી ચૂકવાય તે માટે આજે કલોલ કોંગ્રેસે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કાર્યાલયથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર,શહેર પ્રમુખ અશોકભાઈ પરમાર,તાલુકા પ્રમુખ…

કલોલના બીવીએમ ફાટકે ઝડપથી ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે 
કલોલ સમાચાર

કલોલના બીવીએમ ફાટકે ઝડપથી ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે 

ઓવરબ્રિજ બનાવવા બીએમપી આંદોલન કરશે કલોલમાં રેલવે ફાટકે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે ત્યારે હવે બહુજન મુક્તિ પાર્ટી દ્વારા આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાર્ટીએ કલોલ પૂર્વ ફાટકની સમસ્યા અને ઓવર બ્રિજની માંગણી બાબતે પાંચ…

કલોલમાં ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ
કલોલ સમાચાર

કલોલમાં ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ

ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ કલોલમાં ગેરકાયદેસર વેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ પર તવાઈ બોલાવવાની માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. કલોલ મામલતદારને અપવામાં આવેલ આવેદનપત્રમાં આ અંગે કાર્યવાહી કરવા અપીલ કરાઈ…

કલોલમાં સંપૂર્ણ કોરોના સહાય આપવા કોંગ્રેસ મામલતદારને આવેદન પત્ર આપશે
કલોલ સમાચાર

કલોલમાં સંપૂર્ણ કોરોના સહાય આપવા કોંગ્રેસ મામલતદારને આવેદન પત્ર આપશે

કોંગ્રેસ મામલતદારને આવેદન પત્ર આપશે કલોલમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા કોરોના સહાય માટે મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.કોરોના સહાય માટે અરજીઓ મંગાવવામાં આવી હતી લોકોએ આ માટેની અરજીઓ કરી હતી. એફિડેવીટ, ઝેરોક્ષ, સારવારના પુરાવા,…

સાવધાન : વેક્સિન સર્ટી નહીં હોય તો કલોલ નગરપાલિકામાં પ્રવેશ નહીં મળે
કલોલ સમાચાર

સાવધાન : વેક્સિન સર્ટી નહીં હોય તો કલોલ નગરપાલિકામાં પ્રવેશ નહીં મળે

વેક્સિન સર્ટી નહીં હોય તો પાલિકામાં પ્રવેશ નહીં કલોલ સહિત રાજ્યભરમાં નગરપાલિકાઓ,મહાનગરપાલિકાઓ, કલેક્ટર  ઓફિસ, જિલ્લા પંચાયત તથા બોર્ડ નિગમ અને સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓમાં આજથી વેક્સિન ના બન્ને ડોઝ લીધા હોય તેવી વ્યક્તિ જ પ્રવેશ કરી…

કલોલમાં યોજાનાર મેરેથોન દોડનો રૂટ જાહેર,આ સ્થળોથી પસાર થશે સ્પર્ધકો
કલોલ સમાચાર

કલોલમાં યોજાનાર મેરેથોન દોડનો રૂટ જાહેર,આ સ્થળોથી પસાર થશે સ્પર્ધકો

મેરેથોન દોડનો રૂટ જાહેર કલોલમાં જેસીઆઈ દ્વારા આગામી 9 જાન્યુઆરીએ મેરેથોન રેસ યોજાનાર છે. જેને લઈને સ્પર્ધકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેરેથોન રેસ માટે દોડવાનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. વખારિયા…

કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ? વાંચો અંદર 
કલોલ સમાચાર

કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ? વાંચો અંદર 

કલોલ શહેરમાં સૌથી પહેલા ક્યારે બેન્ક શરુ થઇ ? સૌથી પહેલા ક્યારે Bank શરુ થઇ ? કલોલ વર્ષોથી ઔધોગિક નગર તરીકે જાણીતું હતું. અહી મોટી મિલો તેમજ ફેકટરીઓ આવેલી  હોવાથી ઘણાં બધા લોકો રોજગારી માટે બહારથી…

કલોલના બજારમાં થતા ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન 
કલોલ સમાચાર

કલોલના બજારમાં થતા ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન 

ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન  કલોલમાં હવે ટ્રાફિકનો પ્રશ્ન માથાનો દુઃખાવો બનીને બહાર ઉભરી આવ્યો છે. શહેરનાં બજાર વિસ્તારમાં આડેધડ થઇ રહેલા વાહનોના પાર્કિંગનાં લીધે રસ્તો સાંકડો થઇ જતા દિવસભર ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. આડેધડ…

બહેનનાં મૃત્યુ બાદ ટેક્સી ડ્રાઈવરે ગરીબો માટે બનાવી હોસ્પિટલ, અહી થાય છે ફ્રી માં સારવાર
ભારત સમાચાર

બહેનનાં મૃત્યુ બાદ ટેક્સી ડ્રાઈવરે ગરીબો માટે બનાવી હોસ્પિટલ, અહી થાય છે ફ્રી માં સારવાર

ગરીબો માટે બનાવી હોસ્પિટલ, અહી થાય છે ફ્રી માં સારવાર પશ્ચિમ બંગાળનાં 24 પરગણાં જીલ્લામાં એક હોસ્પિટલ બની રહી છે જેની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. ખાસ વાત એ છે કે આ ઓફિસમાં ના…