કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડે જાહેર મુતરડી ના હોવાથી લોકો પરેશાન
જાહેર મુતરડી ના હોવાથી લોકો પરેશાન કલોલમાં આવેલ અને સૌથી વધુ વ્યસ્ત એવા અંબિકા બસ સ્ટેન્ડ પર જાહેર શૌચાલયની વ્યવસ્થાના હોવાથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. પુરુષો તો ગમે ત્યાં ઉભા રહી જતા હોય છે ત્યારે સ્ત્રીઓ…









