કલોલ-કડી-બેચરાજી બ્રોડગેજ રેલવે લાઈનની જાહેરાત લોલીપોપ,પ્રજામાં આક્રોશ
બ્રોડગેજ રેલવે લાઈનની જાહેરાત લોલીપોપ કલોલથી કડી અને બેચરાજીને જોડતી મીટરગેજ ટ્રેનો છેલ્લા પાંચ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. આ લાઈન પર ગેજ પરિવર્તનનું લોલીપોપ આપીને હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને કારણે લોકોને ભારે…









