કલોલ ડી માર્ટમાં ટેગ પ્રાઇસ અને બિલના ભાવ અલગ હોવાથી ગ્રાહકોનો હોબાળો
કલોલ ડી માર્ટ માં ગ્રાહકોએ હંગામો મચાવ્યો કલોલ સીંદબાદ હાઇવે પર આવેલ ડી માર્ટ મોલમાં ટેગ પ્રાઇસ અને બિલ પ્રાઇસના ભાવ અલગ અલગ હોવાથી હોબાળો મચી ગયો હતો. કસ્ટમરોએ જાતે જ વિડીયો ઉતારીને સમગ્ર શહેરમાં…









