કલોલ નગરપાલિકા દ્વારા કલા મહોત્સવ-વિવિધ સ્પર્ધાઓ યોજાશે
પાલિકા દ્વારા કલા મહોત્સવ-વિવિધ સ્પર્ધાઓ યોજાશે કલોલ નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સાંસ્કૃતિક કલા મહોત્સવ અને સ્વચ્છતા જાગૃતિ બાબતે સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ માટે કલોલ…









