કલોલ પૂર્વમાં ભૂંડ પકડવા બાબતે બબાલ, છુરાબાજીમાં એક ઘાયલ
ભૂંડ પકડવા બાબતે બબાલ કલોલ રેલવે પૂર્વમાં મોટી બબાલ નોંધાઈ છે. ગઈકાલે માર્કેટ યાર્ડ ઓવરબ્રિજ નીચે ભૂંડ પકડવા બબાલ થઇ હતી.જેમાં એક વ્યક્તિને છરી મારતા ઘાયલ થયો છે.જેને લઈને વધુ સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા…









