કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર બન્યું,ફરિયાદ ઓફિસ બનાવવા રજુઆત
કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર કલોલ નગરપાલિકા પોતાના હસ્તક રહેલ જાહેર શૌચાલયોની જાળવણી કરવામાં નિષ્ફ્ળ નીવડી છે. વોર્ડ નંબર ૧૧ ના કાઉન્સિલર કુંજ વિહારી મકવાણા દ્વારા કલોલ પૂર્વ વિભાગના નાગરિકો માટે નગરપાલિકાને લગતી ફરિયાદ…









