લવ જેહાદ કાયદા પર ગુજરાત હાઇકોર્ટની રોક
ગુજરાત સમાચાર

લવ જેહાદ કાયદા પર ગુજરાત હાઇકોર્ટની રોક

ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે લવ જેહાદ પર મહત્વનો ચુકાદો આપતા રાજ્યના લવ જેહાદ કાયદાના કેટલાક વિભાગો પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે છોકરીને ખોટી રીતે ફસાવવામાં આવી…

કલોલમાં જમીનના પૈસા બાબતે એક જ પરિવાર વચ્ચે મારામારી,પોલીસ ફરિયાદ
કલોલ સમાચાર

કલોલમાં જમીનના પૈસા બાબતે એક જ પરિવાર વચ્ચે મારામારી,પોલીસ ફરિયાદ

કલોલ ન્યુઝની અપડેટ્સ મેળવવા લાલ રંગનું બેલ આઇકન દબાવો પોલીસ ફરિયાદ નોંધાવી જર,જમીન અને જોરૂ આ ત્રણેય કજિયાના છોરું જેવો ઘાટ કલોલમાં ઘડાયો છે. જમીન ના પૈસા બાબતે એક જ પરિવારમાં માથાકૂટ થતા મામલો પોલીસ…

ધનસુરામાં શહીદોના નામે વૃક્ષારોપણ કરીને 15મી ઓગષ્ટ ઉજવાઈ
ગુજરાત સમાચાર

ધનસુરામાં શહીદોના નામે વૃક્ષારોપણ કરીને 15મી ઓગષ્ટ ઉજવાઈ

વૃક્ષારોપણ કરીને 15મી ઓગષ્ટ ઉજવાઈ જન જાગૃતિ કેળવણી મંડળ દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધનસુરા ખાતે શહીદો અને કોરોના વોરિયર્સના નામે વૃક્ષારોપણ કરીને કરવામાં આવી. જેમાં ધનસુરા ભાજપ સંગઠનના હોદ્દેદારો પ્રમુખ જગદીશ ભાઈ ગોર, મહામંત્રી…

કલોલમાં લોકોએ બસમાં બેસવાનું ઓછું કર્યું,ખોટ કરતા રૂટ બંધ કરવાની નોબત 
કલોલ સમાચાર

કલોલમાં લોકોએ બસમાં બેસવાનું ઓછું કર્યું,ખોટ કરતા રૂટ બંધ કરવાની નોબત 

ST ના ગ્રામ્ય રૂટો બંધ કરવાની શક્યતા કોરોનાની અસર સરકારી ST  બસ ઉપર પણ પડી છે. કલોલ બસ ડેપો પણ તેમાંથી બાકાત નથી. કલોલ ડેપોમાં મુસાફરો નહીં મળે તો ખોટ કરતા એસ.ટી.બસોના ગ્રામ્ય રૂટો બંધ…

કલોલમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ ઉઠી, રેલવે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં 
કલોલ સમાચાર

કલોલમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગ ઉઠી, રેલવે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં 

વેપારી મથક છતાં ટ્રેનોનું સ્ટોપેજ નહીં BY પ્રશાંત લેઉવા   કલોલમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવતું નથી. પ્રજાની વર્ષો જૂની રજુઆત બાદ ફક્ત ત્રણ નવી ટ્રેનોને સ્ટોપેજ અપાયું છે. કલોલમાં ઉપરથી નીચે સુધી…

કલોલ કોંગ્રેસ વિકાસ ને શોધવા નીકળી,ખૂની બંગલે શું કર્યું, જુવો 
કલોલ સમાચાર

કલોલ કોંગ્રેસ વિકાસ ને શોધવા નીકળી,ખૂની બંગલે શું કર્યું, જુવો 

કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ અભિયાન કલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલોલમાં “સંવેદનહીન સરકાર સામે વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાતની ભાજપ સરકાર 7 ઓગસ્ટના દિવસે “વિકાસ દિવસ” ઉજવી પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના…

 ગ્રીન, કલીન એન્ડ સસ્ટેનેબલ કલોલ પ્રોજેક્ટનું આયોજન કરાયું 
કલોલ સમાચાર

 ગ્રીન, કલીન એન્ડ સસ્ટેનેબલ કલોલ પ્રોજેક્ટનું આયોજન કરાયું 

કલોલની ગ્રીન પ્લેનેટ સંસ્થા દ્વારા ગ્રીન, કલીન એન્ડ સસ્ટેનેબલ કલોલ પ્રોજેક્ટ  એક ઓગષ્ટના રોજ  પ્રહલાદ નર્સરી પ્રતાપપુરા મુકામે યોજવામાં આવ્યો હતો.રામનગર ગામને ગ્રીન ગામ તરીકે પસંદ કરીને સન્માનિત કરવામા આવ્યું. સસ્ટેનેબલ કલોલ પ્રોજેક્ટ કાર્યક્રમની શરૂઆત…

શ્રમિકોને વેતનના 7.70 કરોડ રૂપિયા અપાવવા જીજ્ઞેશ મેવાણી મેદાને
ગુજરાત સમાચાર

શ્રમિકોને વેતનના 7.70 કરોડ રૂપિયા અપાવવા જીજ્ઞેશ મેવાણી મેદાને

 મેવાણી શ્રમિકોને વેતન ના ચુકવાતા ક્યાં પહોંચ્યા ? સરકાર મનરેગાની ઊંચી ઊંચી વાતો તો કરે છે પરંતુ તેમાં કામ કરનાર શ્રમિકોને વેતન નથી આપી શકતી. બનાસકાંઠા જિલ્લાના વડગામ સહીતના તાલુકાઓમાં મનરેગા હેઠળ શ્રમિકોને વેતનની ચુકવણી…

મહિલાઓના સ્‍વાભિમાનનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્‍ફળ : પરેશ ધાનાણી 
ગુજરાત સમાચાર

મહિલાઓના સ્‍વાભિમાનનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્‍ફળ : પરેશ ધાનાણી 

રાજ્યમાં BJP સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજે મહિલા સુરક્ષા અભિયાન અન્વયે રાજ્યવ્યાપી ધરણાં-રેલી અને દેખાવ યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી આજરોજ તાપી જિલ્લામાં…

બાળમજૂરો રાખવા મુદ્દે સિંદબાદ હોટેલ-રવેચી ટી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો 
કલોલ સમાચાર ગુજરાત સમાચાર ભારત સમાચાર

બાળમજૂરો રાખવા મુદ્દે સિંદબાદ હોટેલ-રવેચી ટી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો 

બાળ-મજુરીએ વર્તમાન સમાજનું કલંક છે. આજે આપણે બાળમજુરીના કલંકને દૂર કરવા ખૂબ વધારે પ્રયત્ન કરવા પડે તેમ છે, કારણ કે લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવી રહ્યા છીએ. કોઈપણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ-મજુરીમાં ધકેલી દેવાથી…