કુદરતી હોનારતોને પગલે રાજ્યમાં એક વર્ષ દરમિયાન 215ના મોત 
ગુજરાત સમાચાર

કુદરતી હોનારતોને પગલે રાજ્યમાં એક વર્ષ દરમિયાન 215ના મોત 

ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૮૨ લોકો કુદરતી હોનારત સામે જીવ ગુમાવી ચૂક્યાં છે. આ પૈકી ૨૧૫ વ્યક્તિએ તો માત્ર છેલ્લાં એક વર્ષમાં જ કુદરતી હોનારત સામે જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં દેશના જે રાજ્યમાંથી સૌથી…

દેશી વેક્સીન ડેલ્ટા પ્લસ સામે લડવા પણ સક્ષમ
ભારત સમાચાર

દેશી વેક્સીન ડેલ્ટા પ્લસ સામે લડવા પણ સક્ષમ

કોરોનાના સંકટ વચ્ચે ભારતમાં વિકસિત કોરોના વેક્સિન કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ છે. આઈસીએમઆરના…

કલોલની સૌથી જૂની ભાવના સોસાયટીની નર્કાગાર સ્થિતિ,રહેવાસીઓ પરેશાન
કલોલ સમાચાર

કલોલની સૌથી જૂની ભાવના સોસાયટીની નર્કાગાર સ્થિતિ,રહેવાસીઓ પરેશાન

લોલની અમુક સોસાયટીઓમાં રોડ રસ્તાના ઠેકાણા નથી. વાત જયારે કલોલની સૌથી જૂની સોસાયટીની હોય તો આ મુદ્દો વધુ ગંભીર બની જાય છે. ભાવના સોસાયટીની ચોમાસામાં ખરાબ હાલત પ્રાપ્ત વિગતો અનુસાર સિંદબાદ હાઈવે પર ડી માર્ટની…

ચીફ ઓફિસરે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,વાંચો ઇનસાઇડ સ્ટોરી
કલોલ સમાચાર

ચીફ ઓફિસરે પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી,વાંચો ઇનસાઇડ સ્ટોરી

કલોલ નગરપાલિકા ખાતે ખાનગી ચેનલના પત્રકાર અને ચીફ ઓફિસર વચ્ચે ઘર્ષણનો વિડીયો સામે આવ્યો છે. બંને પક્ષો તરફથી એકબીજા વિરુદ્ધ કાદવ ઉછાળ પ્રવુતિ જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસરે પત્રકાર…

Video:પત્રકારે બેહુદુ-અસભ્ય વર્તન કર્યું, કલોલ ચીફ ઓફિસરનો મોટો દાવો 
કલોલ સમાચાર

Video:પત્રકારે બેહુદુ-અસભ્ય વર્તન કર્યું, કલોલ ચીફ ઓફિસરનો મોટો દાવો 

ચીફ ઓફિસરનો મોટો દાવો કથિત રીતે પત્રકારનો માઈક તોડવા ની જે ઘટના સામે આવી છે તેમાં હવે નવો વળાંક આપ્યો છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નિતીન બોડા તે પણ પોતાનો વિડીયો બહાર પાડીને મોટા આક્ષેપ…

Video : કલોલ ચીફ ઓફિસરની દાદાગીરી,પત્રકારને ધમકી આપી માઈક તોડ્યું
કલોલ સમાચાર

Video : કલોલ ચીફ ઓફિસરની દાદાગીરી,પત્રકારને ધમકી આપી માઈક તોડ્યું

Viral Video : કલોલમાં ચીફ ઓફિસર નીતિન બોડાતની દાદાગીરી સામે આવી છે. કલોલના બોસ સમજતા ચીફ ઓફિસરે લુખ્ખી દાદાગીરી પર ઉતરી ગઈને એક પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. જેનો Viral Video પણ સામે આવ્યો છે.…

કલોલમાં અકસ્માત થયેલ ગાડીમાંથી લોકોએ વિદેશી દારૂ લૂંટ્યો  
કલોલ સમાચાર

કલોલમાં અકસ્માત થયેલ ગાડીમાંથી લોકોએ વિદેશી દારૂ લૂંટ્યો  

ગાડીમાંથી વિદેશી દારૂની લૂંટ કલોલ પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. ગાડીને અકસ્માત થતા તપાસ કરવા પોલીસને અચાનક જ દારૂ મળી આવ્યો હતો. કલોલ જનપથ પેટ્રોલ પંપ પાસે ટાયર ફાટી જતાં ડિવાઇડર પર ચડી…

કલોલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલનું જ બાઈક ચોરાતાં ચકચાર
કલોલ સમાચાર

કલોલ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલનું જ બાઈક ચોરાતાં ચકચાર

કલોલ શહેરમાં હવે પોલીસના વાહનો પણ સલામત રહ્યા નથી. અવાર નવાર વાહનચોરીનો ઘટનાઓ ઘટતી રહે છે છતાં પોલીસ કઈ કરી શકતી નથી તેવા સંજોગોમાં હવે પોલીસના વાહનો પણ સલામત રહ્યા નથી. બાઈક ચોરાતાં ચકચાર ગઈકાલે…

કલોલ હાઇવે પર બે બાઈક સામસામે અથડાતા એક ઈજાગ્રસ્ત
કલોલ સમાચાર

કલોલ હાઇવે પર બે બાઈક સામસામે અથડાતા એક ઈજાગ્રસ્ત

કલોલ હાઇવે જીવલેણ બની ગયો છે. વાહન ચાલકો અવારનવાર અહીં અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવો જ એક અકસ્માત કલોલ હાઇવે ખાતે મજુર અદાલત સામે થયો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતાં એક વ્યક્તિ ગંભીર…

કલોલમાં અઢી ઇંચ વરસાદ ,વર્કશોપ-અંડરબ્રિજ જળબંબાકાર 
કલોલ સમાચાર

કલોલમાં અઢી ઇંચ વરસાદ ,વર્કશોપ-અંડરબ્રિજ જળબંબાકાર 

વરસાદ કલોલ : ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના 197 જેટલા તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કલોલમાં શનિવારથી  ચાલુ થયો છે જે હજુ સુધી…