કલોલમાં લોકોએ બસમાં બેસવાનું ઓછું કર્યું,ખોટ કરતા રૂટ બંધ કરવાની નોબત
ST ના ગ્રામ્ય રૂટો બંધ કરવાની શક્યતા કોરોનાની અસર સરકારી ST બસ ઉપર પણ પડી છે. કલોલ બસ ડેપો પણ તેમાંથી બાકાત નથી. કલોલ ડેપોમાં મુસાફરો નહીં મળે તો ખોટ કરતા એસ.ટી.બસોના ગ્રામ્ય રૂટો બંધ…









