સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઇવ મુદ્દે કલોલ પોલીસના ગોળગોળ જવાબ, ડીજીપીના આદેશનો ભંગ ?
કલોલ : સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઇવ મુદ્દે પોલીસના ગોળગોળ જવાબ, ડીજીપીના આદેશનો ભંગ ? By પ્રશાંત લેઉવા કલોલ : રાજ્યના નાગરિકો પોતાનું ટુ-વ્હીલર લઈને માર્ગો ઉપર નીકળે ત્યારે તેમની સલામતી માટે હેલ્મેટ પહેરવાનો કાયદો…







