મહાકુંભમાં ગાડીઓને નો એન્ટ્રી, VIP પાસ રદ કરાયા
મહાકુંભમાં ગાડીઓને નો એન્ટ્રી, VIP પાસ રદ કરાયા બુધવારે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ આજે ભીડ ઓછી જોવા મળી છે. મેળામાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો અલગ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર…








