કલોલ ફાયર સ્ટેશનનો બંધ નંબર ચાલુ કરવામાં બીએસએનએલના ઠાગાથૈયા
કલોલ ફાયર સ્ટેશનનો બંધ નંબર ચાલુ કરવામાં બીએસએનએલના ઠાગાથૈયા BY પ્રશાંત લેઉવા કલોલ : કલોલ શહેરમાં બીએસએનએલનું તંત્ર ખાડે ગયું છે. કલોલમાં સામાન્ય માણસ તો ઠીક પરંતુ કલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશનનો ટેલીફોન નંબર છેલ્લા…









