કલોલ ગુરુકુળમાં દસ વાગ્યાની મંજૂરી છતાં નિયમોને નેવે મૂકી ગરબા ચાલુ
કલોલ ગુરુકુળમાં દસ વાગ્યાની મંજૂરી છતાં નિયમોને નેવે મૂકી ગરબા ચાલુ ક્લોલની સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં નિયમો નેવે મૂકીને ગરબા ચાલુ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ પીએસએમ હોસ્પિટલ આવેલી હોવા છતાં આજે લાઉડ સ્પીકર પર ગરબા…








