બ્રેકીંગ : સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપનાં આંચકા,કલોલ પણ બાકાત નહીં
બ્રેકીંગ : સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપનાં આંચકા,કલોલ પણ બાકાત નહીં કલોલ : દેવ દિવાળીની રાત્રિએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણ,પાલનપુર, અમદાવાદ, મહેસાણા, ખેરાલુ, કલોલ,અંબાજી, દાંતા સહિતના સમગ્ર વિસ્તારની ધરા ધ્રુજી ઉઠી…







