કલોલના સઈજ બ્રિજ પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
કલોલના સઈજ બ્રિજ પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો Story By Prashant Leuva કલોલના સઈજ બ્રિજ પરથી તાલુકા પોલીસે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી લીધો હતો. બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે બ્રિજ નીચે આડશ મૂકીને ટેમ્પો આવતા રોક્યો…








