કલોલ નગરપાલિકા દ્વારા અધધ…11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ
કલોલ નગરપાલિકા દ્વારા અધધ...11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ BY પ્રશાંત લેઉવા કલોલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડ બ્રિજ થી સીદ બાદ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી નગરપાલિકાએ દબાણ…









