છત્રાલ મા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કલોલ સમાચાર

છત્રાલ મા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

છત્રાલ જીઆઇડીસી ની ફેસ ફોરમાં આવેલી કંપનીમાં યુવાનનો આપઘાત ..... મળતી વિગતો મુજબ છત્રાલ જીઆઇડીસી ના ફેસ ફોર માં આવેલી ઇવિદા કંપની ની કોલોનીમાં આજરોજ સવારે એક યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી…

કલોલ ના પાનસર ગામ ખાતે પતંગની દોરીમાં ફસાયેલ પક્ષીને મુક્ત કરી  કુદરતી વાતાવરણમાં આઝાદ કરવામાં આવ્યું
કલોલ સમાચાર

કલોલ ના પાનસર ગામ ખાતે પતંગની દોરીમાં ફસાયેલ પક્ષીને મુક્ત કરી કુદરતી વાતાવરણમાં આઝાદ કરવામાં આવ્યું

પતંગની દોરી પક્ષીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે .... ગઈકાલની સવારે જીવ દયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટને કોલ દ્વારા માહિતી મળી હતી કે પાનસર ગામ ખાતે એક કાંગલું પ્રજાતિનું પક્ષી વીજ પ્રવાહ પસાર થતા વાયર…

જાણો કલોલના ઉમેદવારોને : ત્રણેય કરોડપતિ, આપના કાંતિજી પર ઓઇલ ચોરીનો કેસ,એફિડેવિટમાં ખુલાસો
કલોલ સમાચાર

જાણો કલોલના ઉમેદવારોને : ત્રણેય કરોડપતિ, આપના કાંતિજી પર ઓઇલ ચોરીનો કેસ,એફિડેવિટમાં ખુલાસો

જાણો કલોલના ઉમેદવારો ને : ત્રણેય કરોડપતિ, આપના કાંતિજી પર ઓઇલ ચોરીનો કેસ,એફિડેવિટમાં ખુલાસો કલોલમાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્રણેય પક્ષોના ઉમેદવારો પોતાનો પ્રચાર કરી રહ્યા છે પ્રજાએ આ ઉમેદવારોને વોટ આપવાનો છે…

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પોસ્ટર એક્ઝિબિશન યોજાયું
કલોલ સમાચાર

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પોસ્ટર એક્ઝિબિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન અને જર્નલિઝમમાં પોસ્ટર એક્ઝિબિશન આયોજિત કરાયું હતું.... ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન અને જર્નલિઝમમાં પોસ્ટર એક્ઝિબિશન આયોજિત કરાયું હતું. એમએમસીજે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક સમસ્યાઓ ઉપર પોસ્ટર તૈયાર કરીને…

કલોલમાં  અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ
કલોલ સમાચાર

કલોલમાં અજાણ્યા વાહનની ટકકરે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ

સાંતેજના યુવકને કલોલ ના ત્રણ આંગળી સર્કલ પાસે અકસ્માત નડયો .... મળતી વિગતો મુજબ સાંતેજના રહેવાસી મેલાજી અમરતજી ઠાકોર આજ રોજ રાત્રિના સમયગાળા દરમિયાન પોતાનું બાઈક GJ-18-DL-8715 લઈને કલોલ ના ત્રણ આંગળી સર્કલ પાસેથી પસાર…

કલોલમાં આમ આદમી પાર્ટીના કાંતિજી ઠાકોરે ચૂંટણી ફોર્મ ભર્યું
કલોલ સમાચાર

કલોલમાં આમ આદમી પાર્ટીના કાંતિજી ઠાકોરે ચૂંટણી ફોર્મ ભર્યું

ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા ભાજપ તેમજ આમ આદમી પક્ષના ઉમેદવારને કલોલ ની જનતા દ્વારા સારો એવો પ્રતિસાદ..... વિધાનસભાની ચૂંટણી મા ગણતરીનો સમય બાકી છે ત્યારે સમગ્ર પાર્ટી ના ઉમેદવારો પાર્ટી તરફથી ટિકિટ મેળવી ઉમેદવારી નોંધાવી…

કલોલમાં આજે ભાજપ સહીત અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરશે 
કલોલ સમાચાર

કલોલમાં આજે ભાજપ સહીત અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરશે 

કલોલમાં આજે ભાજપ સહીત અન્ય પક્ષો ચૂંટણી ફોર્મ ભરશે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. કલોલમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે સોમવારે જંગી જનમેદની સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આજે ભાજપ અને…

કલોલમાં ઠાકોર સેનાએ કોંગ્રેસને સમર્થન આપતા બળદેવજી ઠાકોરનો ઘોડો વિનમાં
કલોલ સમાચાર

કલોલમાં ઠાકોર સેનાએ કોંગ્રેસને સમર્થન આપતા બળદેવજી ઠાકોરનો ઘોડો વિનમાં

કલોલમાં ચૂંટણી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે ........ કલોલમાં ચૂંટણી રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભરી દીધું છે. ત્યારે બીજી તરફ ભાજપે પણ ગઈકાલે રાત્રે કલોલમાં તેમનો ઉમેદવાર ઉતાર્યો હતો.…

કલોલમાં બળદેવજી ઠાકોરે હજારોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું, ઠાકોર સેનાએ આપ્યું સમર્થન
કલોલ સમાચાર

કલોલમાં બળદેવજી ઠાકોરે હજારોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું, ઠાકોર સેનાએ આપ્યું સમર્થન

કલોલમાં બળદેવજી ઠાકોરે હજારોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું, ઠાકોર સેનાએ આપ્યું સમર્થન કલોલ બેઠક પર બળદેવજી ઠાકોરે ડીજેના તાલે સભા સરઘસ યોજીને મોટી સંખ્યામાં ટેકેદારોની હાજરીમાં પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ બેઠકોના…

કલોલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા  સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
કલોલ સમાચાર

કલોલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી..... આજરોજ કલોલમાં રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના…