ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા સન્માન સમારંભ યોજાયો 
કલોલ સમાચાર

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા સન્માન સમારંભ યોજાયો 

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા સન્માન સમારંભ યોજાયો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા યોજાયેલ પાંચમા સમુહ લગ્ન ના દાતા શ્રીઓ નો સન્માન સમારોહ તથા સૌપ્રથમ વાર  5 મા સમૂહલગ્ન નો અહેવાલ અને પારદર્શક…

પત્નીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી યુવાન કલોલ સિવિલ પહોંચ્યો 
કલોલ સમાચાર

પત્નીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી યુવાન કલોલ સિવિલ પહોંચ્યો 

પત્નીના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી યુવાન કલોલ સિવિલ પહોંચ્યો કડવા ચોથની સાંજની ઘટના છે. કલોલમાં એક યુવાને પત્નીના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. યુવકે ફિનાઈલ પી લેતા કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ હતી. જ્યાં ડૉકટરોએ…

કલોલ કોલેજના અધ્યાપક ડો.એચ.કે.સોલંકી ડો.આંબેડકર એવોર્ડથી સન્માનિત કરાયા
કલોલ સમાચાર

કલોલ કોલેજના અધ્યાપક ડો.એચ.કે.સોલંકી ડો.આંબેડકર એવોર્ડથી સન્માનિત કરાયા

ડો.એચ.કે.સોલંકી ડો.આંબેડકર એવોર્ડથી સન્માનિત કલોલની શ્રી પી.એચ.જી.મ્યુનિ.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉ.એચ.કે.સોલંકીને શિક્ષણની સાથે સાથે એમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના કર કમળથી ગુજરાત રાજ્યનો ગૌરવશાળી…

કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત
કલોલ સમાચાર

કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત

કલોલ હાઇવે પર વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત કલોલ હાઇવે પર વાહનોની વચ્ચે રખડતા ઢોર ના આવે તે માટે રેલિંગ નાંખવા ટોલ ટેક્સ કંપનીને અનેક રજુઆતો કરવામાં આવી છે તેમ છતાં ધ્યાન આપી રહી નથી. રેલિંગના…

કલોલમાં યોજાયેલ યુવા પરિવર્તન યાત્રાથી કોંગ્રેસનો માહોલ તેજ બન્યો
કલોલ સમાચાર

કલોલમાં યોજાયેલ યુવા પરિવર્તન યાત્રાથી કોંગ્રેસનો માહોલ તેજ બન્યો

કલોલમાં યોજાયેલ યુવા પરિવર્તન યાત્રાથી કોંગ્રેસનો માહોલ તેજ બન્યો કલોલમાં યુથ કોંગ્રેસ આયોજીત યુવા પરિવર્તન યાત્રાને પહોળો જન પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રામાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા, અરવિંદસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ…

Exclusive : કલોલમાં ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની
કલોલ સમાચાર

Exclusive : કલોલમાં ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની

ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની ભાજપ માટે કલોલ બેઠક પર કપરાં ચડાણ ગણાઇ રહ્યા છે ત્યારે  ટિકિટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં બહુ જ આયોજન પૂર્વક કામ ચાલી રહ્યું છે. હાલ કલોલના…

કલોલ પૂર્વમાં ભાજપના LED રથનું આગમન થયું
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં ભાજપના LED રથનું આગમન થયું

કલોલ પૂર્વમાં ભાજપના LED રથનું આગમન થયું   ગુજરાતની ભાજપ સરકારની સિદ્ધિઓ ની ગાથા જન જન સુધી પહોચાડવા માટે LED રથ નું કલોલ પૂર્વમાં આગમન થયું હતું.જેને પ્રદેશ નેતા નિલેશભાઈ આચાર્ય પોતાના બૂથમાં લઈ ગયા…

આવતીકાલે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ પહોંચશે
કલોલ સમાચાર

આવતીકાલે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ પહોંચશે

આવતીકાલે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ પહોંચશે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા કલોલ મુકામે આવી રહી છે. ત્યારે કલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા ભાઈઓ, બહેનો,યુવાનો, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન ના તમામ પ્રમુખો, તેમજ હોદ્દેદારો, નગરપાલિકાના…

કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણીના વાવડ
કલોલ સમાચાર

કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણીના વાવડ

કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણી રાજ્યમાં ચૂંટણીની મોસમ પુરબહારમાં ખીલી છે. તેમાંથી કલોલ પણ બાકાત નથી. રસપ્રદ જંગ તો કલોલમાં  જામવાનો છે. રાજકારણમાં અતિ ઉત્સાહ કેવો નડે છે તેનો…

કલોલના રકનપુરથી બાળકીનું અપહરણ કરનાર રાજસ્થાનથી ઝડપાયો 
કલોલ સમાચાર

કલોલના રકનપુરથી બાળકીનું અપહરણ કરનાર રાજસ્થાનથી ઝડપાયો 

કલોલના રકનપુરથી બાળકીનું અપહરણ કરનાર રાજસ્થાનથી ઝડપાયો સાંતેજ પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણ ની ફરિયાદ નોંધાઈ હતી.અપહરણકર્તા રાજસ્થાનના પાલીમાંથી ઝડપાયો હતો.રકનપુરમાં રહેતા કિરણ મકવાણાની એક વર્ષની પુત્રીનું પાડોશમાં રહેતા રામસિંહે અપહરણ કર્યું હતું અને રાજસ્થાન લઇ…