કલોલમાં સમાનતાના સિક્કાનું આગમન થયું, જુઓ ફોટા
કલોલમાં સમાનતાના સિક્કાનું આગમન થયું, જુઓ ફોટા કલોલમાં સમાનતાના સિક્કાનું આજરોજ આગમન થયું હતું. જેના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દલિત સમાજ દ્વારા કરવામાં આવેલી પહેલામાં સમગ્ર દેશમાંથી પિત્તળલાવીને 10 ફૂટ ઉંચો સિક્કો…









