કલોલ પૂર્વમાં પૈસા બાબતે મારામારી થતા લોખંડની પાઇપ ફટકારી
કલોલ પૂર્વમાં પૈસા બાબતે મારામારી થતા લોખંડની પાઇપ ફટકારી કલોલના પૂર્વ વિભાગમાં પૈસાની લેતી દેતી મામલે બબાલ બાદ મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પંકજ વાઘેલા નામના વ્યક્તિ પૂર્વમાં આવેલ લવલી ચોકમાં ઉભા હતા ત્યારે…









