કલોલમાંથી અપહરણ કરાયેલ યુવાનને મુક્ત કરાવતી LCB,ભાઈઓ જ નીકળ્યા આરોપી
કલોલમાંથી અપહરણ કરાયેલ યુવાનને મુક્ત કરાવતી LCB કલોલમાં અપહ્યત થયેલ યુવાનનો છુટકારો થયો છે. ગાંધીનગર LCB એ યુવાનને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પિતરાઇ ભાઇએ હાથ ઉછીના એક લાખ રૂપિયા આપ્યા હતા, જે પરત નહિ…









