મેઇન્ટેનન્સને કારણે આજે કલોલ પૂર્વમાં વીજપુરવઠો બંધ રહેશે
મેઇન્ટેનન્સને કારણે આવતીકાલે કલોલ પૂર્વમાં વીજપુરવઠો બંધ રહેશે કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ માધુપુરા ફીડરમાં મેઇન્ટેનન્સના કામને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. ચોમાસાને કારણે વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અવિરત વીજ પુરવઠો…









