જેસીઆઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલમાં ડિબેટ સ્પર્ધા યોજાઈ
જેસીઆઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલમાં ડિબેટ સ્પર્ધા યોજાઈ કલોલમાં આજરોજ જે.સી.આઈ કલોલ દ્વારા આનંદમ સ્કૂલ મા ડિબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિબેટ કોમ્પિટિશન માં ૨૫થી ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ કોમ્પીટીશન…









