કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી
કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એપીએમસી અને કલોલ નગરપાલિકાની સફાઈ મુદ્દે ઝાટકણી કાઢી છે.કલોલ એપીએમસી સંચાલિત કલ્યાણપુરા શાક માર્કેટમાં અસહ્ય ગંદકી અને ઠેર ઠેર ભરાયેલ વરસાદીથી પાણીથી અહીંના વેપારીઓ…









