કલોલમાં સેવાકીય કાર્ય કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો 

કલોલમાં સેવાકીય કાર્ય કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો 

Share On

કલોલમાં સેવાકીય કાર્ય કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો


કલોલ તાલુકા ભાજપ ના સક્રિય મહિલા કાર્યકર્તા કોકિલાબેન નાગર ના પતિ સંજયભાઈ નાગરે પોતાના જન્મ દિવસની ઉજવણી સેવાકીય કાર્ય કરીને કરી હતી.જેમાં તેમણે આંગળવાડીના બાળકોને બિસ્કિટનું વિતરણ અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહજી ની ઈચ્છા અનુસાર ગાંધીનગર લોકસભા,હરિયાળી લોકસભા અંતર્ગત આરસોડિયા ગામના વિવિધ સ્થળો પર વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાર્યકર્તા નિલેશભાઈ આચાર્ય,હંસાબેન રાઠોડ,ભાવનાબેન સોલંકી,મનોજભાઈ સોલંકી,જયદીપભાઈ વ્યાસ અને મુકેશભાઇ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

કલોલ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ મળશે ? ક્લિક કરી આપો વોટ 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર