કલોલમાં એલસીબીનો સપાટો,બારોટવાસમાં કુખ્યાત જુગારધામ પકડ્યું
કલોલમાં એલસીબીનો સપાટો,બારોટવાસમાં કુખ્યાત જુગારધામ પકડ્યું કલોલમાં એલસીબી સુપરફાસ્ટ એક્ટિવ થઇ છે. એક પછી એક ગુનાઓ ડિટેકટ કરતી એલસીબીએ કલોલમાં જુગારધામ નો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર જીલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો બાબતે માહીતી મેળવી…









