કલોલના વડસર ગામેથી જુગટુ રમતા શકુનિઓ ઝડપાયા
કલોલ સમાચાર

કલોલના વડસર ગામેથી જુગટુ રમતા શકુનિઓ ઝડપાયા

કલોલના વડસર ગામેથી જુગટુ રમતા શકુનિઓ ઝડપાયા કલોલમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર રમતા શકુનિઓ પર પોલીસે ધોંસ બોલાવી છે. કલોલ તાલુકામાં આવેલ વડસર ગામેથી જુગાર રમતા જુગારીઓને પોલીસે પકડીને લોકઅપ પાછળ ધકેલી દીધા હતા. જેમાં…

કલોલમાંથી કોપર પાઇપની ચોરી કરનારને એક જ દિવસમાં ઝડપી પાડતી પોલીસ 
કલોલ સમાચાર

કલોલમાંથી કોપર પાઇપની ચોરી કરનારને એક જ દિવસમાં ઝડપી પાડતી પોલીસ 

કલોલમાંથી કોપર પાઇપની ચોરી કરનારને એક જ દિવસમાં ઝડપી પાડતી પોલીસ કલોલમાં કોપર વાયર ચોરીની ફરિયાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને લીધે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોની અંદર આરોપીને પકડી પાડ્યો…

કલોલમાં હર ઘર તિરંગા અભિયાન  અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ
કલોલ સમાચાર

કલોલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ

કલોલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ   ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક એપીએમસી કલોલ ખાતે યોજાઇ ગઇ હતી. અનિલભાઈ…

કલોલ નગરપાલિકાની મોટી કાર્યવાહી : 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકાની મોટી કાર્યવાહી : 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું 

કલોલ નગરપાલિકાની મોટી કાર્યવાહી : 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત ની સૂચના થી ફૂડ સેફટી ઓફિસર વ સ્વચ્છ ભારત મિશન ઇ.ચા. રાજેશ આર વાઘેલા દ્વારા કલોલ શહેરના પ્લાસ્ટીક…

કલોલની પાનસર ચોકડીએ ત્રણને જુગાર રમતા ઝડપી પાડતી પોલીસ
કલોલ સમાચાર

કલોલની પાનસર ચોકડીએ ત્રણને જુગાર રમતા ઝડપી પાડતી પોલીસ

કલોલની પાનસર ચોકડીએ ત્રણને જુગાર રમતા ઝડપી પાડતી પોલીસ  કલોલમાં શ્રાવણ મહિનો ચાલુ થતા જ જુગારીઓ એક્ટિવ બની ગયા છે. કલોલના પાનસર ચાર રસ્તા પાસે આવેલ જૂના જકાતનાકા ની બાજુમાં આવેલ ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની…

કલોલમાં ગાંધીનગર એસપીની હાજરીમાં ઈ-એફઆઈઆર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
કલોલ સમાચાર

કલોલમાં ગાંધીનગર એસપીની હાજરીમાં ઈ-એફઆઈઆર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

કલોલમાં ગાંધીનગર એસપીની હાજરીમાં ઈ-એફઆઈઆર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજે કલોલમાં ગુજરાત પોલીસની અદ્યતન ઈ-એફઆઈઆર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઘરે બેઠા ઓનલાઇન FIR હવે સિટીઝન પોર્ટલ/ સીટીઝન…

કલોલ તાલુકાના તલાટીઓએ માંગણી ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
કલોલ સમાચાર

કલોલ તાલુકાના તલાટીઓએ માંગણી ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું

કલોલ તાલુકાના તલાટીઓએ માંગણી ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું કલોલ તાલુકા તલાટી કમ મંત્રીઓએ ગઇકાલથી હડતાલ શરુ કરી છે. કેટલાય વર્ષોથી તલાટીઓની પડતર માંગણી ન સંતોષાતા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. તલાટી મંડળે કલોલ તાલુકા…

કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું 
કલોલ સમાચાર

કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું 

કલોલનો મુસ્લિમ યુવાન ભારતીય સૈન્યમાં 23 વર્ષ સેવા આપી નિવૃત થતા સ્વાગત કરાયું કલોલ નો મુસ્લિમ યુવાન ભારતીય સેનામાં 23 વર્ષ સુધી  દેશ સેવા કર્યા બાદ પરત ફર્યો હતો જેનું ગઈકાલે રાત્રે સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતીય…

કલોલમાં સમાનતાના સિક્કાનું આગમન થયું, જુઓ ફોટા 
કલોલ સમાચાર

કલોલમાં સમાનતાના સિક્કાનું આગમન થયું, જુઓ ફોટા 

કલોલમાં સમાનતાના સિક્કાનું આગમન થયું, જુઓ ફોટા કલોલમાં સમાનતાના સિક્કાનું આજરોજ આગમન થયું હતું. જેના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  દલિત સમાજ દ્વારા કરવામાં આવેલી પહેલામાં સમગ્ર દેશમાંથી પિત્તળલાવીને 10 ફૂટ ઉંચો સિક્કો…

કલોલમાં શ્રાવણીયા જુગારી એક્ટિવ બન્યા,પોલિસે 6ને દબોચ્યા
કલોલ સમાચાર

કલોલમાં શ્રાવણીયા જુગારી એક્ટિવ બન્યા,પોલિસે 6ને દબોચ્યા

કલોલમાં શ્રાવણીયા જુગારી એક્ટિવ બન્યા,પોલિસે 6ને દબોચ્યા કલોલ સિટી પોલીસે જુગારી ઓને પકડવામાં સફળતા મેળવી છે. જોગણી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને બાતમીને આધારે પોલીસે ઝડપી લીધા હતા.આ તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી…