કલોલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ
કલોલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક એપીએમસી કલોલ ખાતે યોજાઇ ગઇ હતી. અનિલભાઈ…









