કલોલના સામાજિક કાર્યકરે સેવાકીય કાર્ય કરીને જન્મ દિવસ ઉજવ્યો
સામાજિક કાર્યકરે સેવાકીય કાર્ય કરીને જન્મ દિવસ ઉજવ્યો કલોલમાં રહેતાં અને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી નિલેશભાઈ આચાર્ય એ આજે તેમના જન્મ દિવસ નિમિત્તે ૨૧ મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું…









