મહેનત રંગ લાવી : કલોલ પૂર્વના વોર્ડ નંબર 5 માં નવા રોડ રસ્તા બંધાશે
કલોલ પૂર્વના વોર્ડ નંબર 5 માં નવા રોડ રસ્તા બંધાશે કલોલ પૂર્વમાં સ્થાનિક નેતાગીરીની મહેનત રંગ લાવી છે. વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરો દ્વારા તૂટી ગયેલ રોડ રસ્તા બાંધવા માટેની દરખાસ્ત નગરપાલિકાની સામાન્ય સભામાં મુકવામાં આવી…









